________________
ખીજો ભાગ
૧૮૧
સ૦ દોષ ગમતા તે નથી જ.
જેને દોષ ગમતા ન હોય, તેનામાં દોષથી ખેંચવાની વૃત્તિ હાય કે નહિ ? દોષથી ખચવાની વૃત્તિ હાય, એટલે દોષથી ખચવાના શકય પ્રયત્ન કરવાનું મન થાય કે નહિ? દોષથી ખચવાના શકય પ્રયત્ન કરવાનું મન થાય, એટલે દોષને શોધવાનું મન થાય કે નહિ ? દોષ જણાય અને દોષના અણુગમા હાય, તે જે કારણે દોષને સેવવાની ફરજ પડતી હાય અથવા જે કારણે દોષને સેવવાને મન લલચાતું હાય, તે કારણ તરફ પણુ અણુગમે પેદા થાય કે નહિ ?
સ૦ કમના ઉદય એવા હાય તો ?
તા, કના ચેાગ ઉપરેય ગુસ્સો આવે ને ? એમ થાય તે કે–કમના યાગ, એ જ દોષનું મૂળ છે, માટે મારે કના ચેાગથી કેમ મુક્ત બનાય–એવા પ્રયત્ન કરવા જોઈ એ ? પછી, કર્મના યોગથી મુક્ત બનવાને માટે મારે શું કરવું જોઈ એ અને શું નહિ કરવુ જોઈએ, એ વિચાર આવે. તમને દોષ ગમતા નથી, એટલે આવા અનુભવ તા તમને થયા હશે ને ? દોષ ગમતા નથી–એમ કહેવું, એ જુદી વાત છે અને દોષના અણગમા, એ જુદી વાત છે. ખીજાના દોષોના અણગમા, એ દોષના સાચા અણુગમા નથી; પાતાના દોષને અણુગમા, એ દોષના સાચા અણુગમા છે. બીજાના દોષના અણુગમે તે, અનેક કારણેાએ હાઈ શકે છે. આપણે તે, આપણેા વિચાર કરવા, આત્માને પૂછો કે–શું ખરેખર તને દોષ પ્રત્યે અણુગમા છે ?” આપણે દોષ સેવીએ એ અને, પણ આપણને એના અણુગમા હાય, તે દોષથી ખચવાની ઈચ્છા તા થાય જ. લેશ્યાઓના સ્વરૂપને જાણ્યાની સફલતા શી ? કિલષ્ટ પરિ