________________
૧૮૦
ચાર ગતિનાં કારણો
કે જા'બુના ઝાડ ઉપરનાં જાંબુઓને કશી પણ કીલામણા ઉપ જાવ્યા વિના અથવા તેા એને અડવા વિના જ, એ આડની નીચે જે જાબુનાં લેા પડચાં હતાં, તે ફ્લેને વીણી ખાવાં. ત્યારે વાત એ છે કે-ખાધા વિના ચાલે નહિ તે સારૂ, પણ ખાવાનું મેળવવું જ પડે, તે તે નિર્દોષપણે મળે–એની શોધ કરવી અને નિર્દોષ આહારથી ચલાવવું, એવા જીવનને પામવાની વૃત્તિ ખરી ? કયારે એવું જીવન મારૂ' અને, એવી વૃત્તિ હાય તેા, છઠ્ઠો માણસ ખરેખરે ગમ્યા એમ કહી શકાય. સારૂં' પણ સારા તરીકે ખરેખર રૂચ્યુ' છે, એમ કયારે કહેવાય ? જ્યારે એમ થાય કે-કયારે એવા સારો હું ખનુ અથવા એવું સારૂ કયારે મને મળે ?’–એવું મનમાં ઉગે ત્યારે! દાયના અણગમા છે ?
અભિપ્રાયની આ વાત, દરેકે દરેક જરૂરીયાતને અગે વિચારવી જોઇએ. કોઈ પણ વસ્તુની જરૂર ઉભી થઈ, એના વિના ચાલે તેમ નથી-એવું લાગ્યું, એ વસ્તુને મેળવવાને નિ ય પણ કર્યાં અને એ વસ્તુને મેળવવાને માટેના પ્રયત્ન કરવાનું મન પણ થયું; એ વસ્તુને મેળવવાને માટે જે પ્રયત્ન કરવાનુ... મન થાય, તેમાં ય દોષથી કેમ વધુમાં વધુ પ્રમાણમાં ખચી શકાય, એને વિચાર કરવા જોઈ એ. પણ દ્વેષથી ખચ વાની વૃત્તિ હાય, તે એ વિચાર આવે ને ? તમને દોષ માત્રથી અચવાનું મન તે ખરૂ ને ? તમે દ્વેષથી બચી શકતા નથી, હાલ દોષથી ખચી શકે તેમ પણ નથી, પણ ‘ દોષથી ખચાય તા સારૂ’–એવી ઈચ્છા તા ખરી ને ? તમે દોષ સેવા છે, પણ તમને દોષ સેવવા ગમતા નથી, એમ માની લઉં ને ?