________________
=
=
બીજે ભાગ
૧૭૯ નિર્દોષપણે જીવવું? મારે જીવવાને માટે કોઈને ય દુઃખ દેવું નહિ, એવી ઈચ્છા ખરી ? અત્યારનું તમારું જીવન એવી ઉચ્ચ કેટિનું નથી, પણ એવા ઉચ્ચ કોટિના જીવનને ક્યારે હું પામું, એવી ઈચ્છા તે ખરી ને ?
સ૦ એ તે સાધુપણાની વાત આવી.
સાધુપણાની વાત જ આવે નહિ અને ધર્મને ઉપદેશ દેવાય, એ બને કેમ ? ધર્મને ઉપદેશ, એટલે શાને ઉપદેશ?
સ. શું ધર્મને ઉપદેશ એટલે સાધુપણને ઉપદેશ ? - સાધુજીવન, એ જ એક નિર્દોષ અને ધર્મમય જીવન છે, એ વાત આપણે વિચારી આવ્યા છીએ. જીવાય ખરું, પણ પાપ લાગે નહિ અને ધર્મ સધાયા વિના રહે નહિ, એવું જીવન એ સાધુજીવન છે. શાત્રે કહ્યું કે–ગૃહસ્થને ધર્માધર્મ અને સાધુને ધર્મ સાધુને, આહાર-વિહારાદિ સઘળા ય વ્યાપારે, એ ધર્મવ્યાપાર કહેવાય. આથી, દરેક ધર્મોપદેશના ધ્યેય તરીકે તે સાધુજીવનની જ વાત હોય; અને, જે ઉપદેશમાં પરંપરાએ પણ સાધુપણાની વાત ન હોય, તે ઉપદેશને ધર્મોપદેશ કહી શકાય જ નહિ. જેનામાં જેનપણું આવે, તેનામાં સાધુજીવનને પામવાની વૃત્તિ જન્મે નહિ-એ બને નહિ. ભગવાન શ્રી અરિહંતદેવને અને શ્રી સિદ્ધભગવાને આદિને માનનારને જે સાધુપણું ગમતું ન હોય, તે એ વસ્તુતઃ ભગવાન શ્રી અરિહંતદેવે આદિને માનતો જ નથી. એકાને ધમ જોઈને હેય, તે તે શ્રમણપણુ વિના છે જ નહિ. છઠા માણસને ય ભૂખ તે લાગી જ હતી અને ભૂખને શમાવવાને માટે તે પણ જાંબુ ખાવાને ઈચ્છતે જ હતું, પરંતુ તે શુકલ લેશ્યાવાળો હતે, એટલે એને અભિપ્રાય એ થશે કેજાબુના ઝાડને