________________
ચાર ગતિનાં કારણા
૧૭૮
એક દૃષ્ટાન્તમાં મુસાફરીને ભાજ્યની અભિલાષા છે. અને બીજા દૃષ્ટાન્તમાં ચારેને ધનની અભિલાષા છે. મુસાફરો ભૂખ્યા છે અને ચેારા ધનના અથી છે. છએ મુસાફામાં અને છએ ચારોમાં અર્થિ ંપણાની સમાનતા છે, તે છતાં પણુ અભિપ્રાયભેદ જખરા છે. ભૂખ્યા મુસાફરોને ખપ છે માત્ર જા'પુના; તેમાં, એકને આખા ય જાનુવૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખવાનુ મન થાય છે, ખીજાને વળી એ વૃક્ષની માટી મોટી ડાળીઓને તાડી પાડવાનુ મન થાય છે અને ત્રીજાને વળી એ વૃક્ષની નાની નાની ડાળીઓને તેડી પાડવાનું મન થાય છે; જા'બુ ખાવાં છે અને જેટલાં જાબુ ખાવાને જોઈ એ છે, તેટલાં જાંબુ તા જમીન ઉપર પડેલાં છે, છતાં આવા વિચારો કેમ આવ્યા ? પાતાના સ્વાર્થ સાધતાં, અન્યને શી અને કેવી હાનિ થશે, એના વિચાર જ નહિ, માટે ને ? તમને તેા, કાઈ કામ કરવાના વિચાર કરી ત્યારે, મારા આ કામથી પારકાને કેટલી હાનિ થશે, તેના વિચાર આવે ખરા ને ? તમે ય દુનિયામાં તમારો સ્વાર્થ સાધવાના પ્રયત્ન તો કરો છે ને ? પણ, તેમાં તમે આવુ· તેા કરતા નથી ને ? ચેાથેા કહે છે કેલેાના ગુચ્છાને તોડી પાડીએ અને પાંચમા કહે છે કેલેાને જ પાડી નાખીએ, જ્યારે છઠ્ઠો કહે છે કે-આ ઝાડ નીચે ઘણાં ફળા પડેલાં છે, તે જ ખાવ ને ? આ છમાંથી તમને કાના અભિપ્રાય ગમ્યા ?
સ॰ છઠ્ઠા માણસના.
ત્યારે, એના જેવા અભિપ્રાયવાળા બનવાનું મન ખરૂ ને ? નિર્દોષપણે જીવવાની વૃત્તિ હાય, તે જ એવા અભિપ્રાય પ્રગટે, તમારા એવા નિણૅય છે ખરો કે–જીવવું ખરૂં, પણ તે