________________
શ્રીજો ભાગ
૧૭૫
ખીજાને હણવાની વાત કરવાની જરૂર શી છે ? એક તેા પરદ્રવ્યનું હરણ કરવું એ જ માટુ પાપ છે અને એમાં જો આપણે પાછા ખીજાઓના પ્રાણાનું અપહરણ કરવાનું પાપ કરીશું, તેા પછી આપણી ગતિ કયી થશે ? માટે, આપણે તે ધન જ લેવું, પણ કાઈના ય પ્રાણ લેવા નહિ !' આ ચાર શુકલ લેશ્યાવાળો હતા, તેથી તેના અભિપ્રાય આવા પ્રકારના થયા. રાજ વિચાર કરો કે આજે મેં કેવા કેવા વિચારો કર્યા અને એથી કેવા કેવા બંધ થયા હશે!
આ બે દૃષ્ટાતા દ્વારા, ઉપકારિઓએ એ વાત સમજાવી છે કે-કૃષ્ણાદિક છ લેશ્યાઓ પૈકી કયી કયી લેશ્યા વતી હાય છે, ત્યારે તે તે લેશ્યાવાળા જીવના અભિપ્રાય, કેવા કેવા પ્રકા૨ના થાય છે; અને એથી, આપણે આપણા અભિપ્રાયને ખરાખર સમજી લઈને, આપણે કચી લેશ્યામાં વતી રહ્યા છીએ, તેના નિર્ણય કરી શકીએ છીએ. તમને તમારા અભિપ્રાયની ખખર તેા પડે છે ને ? તમારા અભિપ્રાયના સ્વરૂપને તમે ખરાખર સમજી શકે છે ને ? · મારા અભિપ્રાયમાં હિંસકભાવ કેટલેા છે અને અહિંસકભાવ કેટલે છે ?’– મારા અભિપ્રાયમાં ધમ ભાવ કેટલા છે અને અધમ ભાવ કેટલા છે? – આવી ચાકસાઈપૂર્વકની વિચારણા, તમે કદી પણ કરી છે. ખરા ? તમે, કયારે કયારે કેવા કેવા ભાવમાં રમે છે, તેના ત્તમને ખ્યાલ તેા ખરા ને?
'
સ૦ એવા ખ્યાલ કરવા કથાં એસીએ ?
એવા ખ્યાલ નહિ કરા, તે કલ્યાણ સાધશે શી રીતિએ ? તમારા ભવિષ્યનું ઘડતર તા તમે કરા છે અને