________________
૧૭૬
ચાર ગતિનાં કારણા
આત્માના પરિણામેના એમાં જેવાતેવા હિસ્સા હાતા નથી. કરવા લાયક કામ, કેવા ભાવેાલ્લાસથી કરવું જોઈએ અને સંજોગવશાત્ નહિ કરવા લાયક કામ કરવું પડે, તે ય તે વખતે માનસિક પરિણામેાની કેવી જાળવણી કરવી જોઈ એ, —એ જાણ્યા વિના, તમે તમારા ભવિષ્યને સુ ંદર બનાવી શકશે શી રીતિએ ? આપણે એ વાત વિચારી આવ્યા છીએ કે– પરિણામેા મિલન અને નહિ, એની તા ખૂબ કાળજી રાખવી જોઈ એ. તંદુલીયા મત્સ્યની વાત યાદ છે ને ? કેવળ હિંસકભાવમાં રમવાના ચેગે, એ મત્સ્ય સાતમી નરકના આયુષ્યને ઉપાર્જે છે. એ મત્સ્ય, પ્રત્યક્ષપણે કોઈ પણ જીવની હિંસા કરતા નથી, પણ એનું મન મહા હિંસક હાય છે; અને એ હિંસક ભાવમાં રમતું મન જ, એને મહા દુર્ગતિમાં ઘસડી જાય છે. તમને રાજ છેવટ કાંઈ નહિ તેા સુતી વખતે ય, એમ ન થાય કે− આજે મે કેવા કેવા વિચાર કર્યાં ? અને મારા વિચારાથી મને કેવા કેવા પ્રકારના કર્મ બંધ થયા હશે ? ? તમે કર્મ બધથી ડરી છે કે નહિ?
સ૦ કથી છૂટ્ટીએ તેા સારૂં એમ થાય.
પણ કમથી છૂટવાનુ એમ ને એમ બની જશે ? કથી છૂટવાને માટે, વિવેકી અને જ્ઞાની બન્યા વિના ચાલશે, એમ માને છે ? તમે તમારા મન ઉપર જો કાબૂ નહિ મેળવા અને મન હિંસાદિક ભાવામાં રમ્યા કરશે, તા તમે જે ગતિમાં જવાને ઈચ્છિતા નથી, તેવી ગતિમાં તમારે ક્રૂરજીયાત ચાલ્યા જવું પડશે, એ વાત યાદ છે? જો એ વાત યાદ હાય, તે રાજ વિચાર કરવા જોઈ એ કે– આજે મે' કેવા કેવા વિચાર કર્યા અને એથી મને કેવા કેવા પ્રકારના કર્મ બંધ થયા હશે ? ?