________________
૧૭૪
ચાર ગતિનાં કારણે ત્રીજો ચેર કહે છે કે-“એ વાત પણ બરાબર નથી. સ્ત્રી હત્યા કરવી, એ તે અતિ નિશ્વિત કાર્ય છે, માટે આપણે કિઈ પણ સ્ત્રીની હત્યા તે કરવી જ નહિ. આપણે હત્યા કરવી માત્ર પુરૂષોની જ, કારણ કે તેઓ ક્રૂર ચિત્તવાળા હોય છે.” એ ચોર કાપિત લેશ્યાવાળો હતો, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
ચેથે ચેર કહે છે કે-એમ શા માટે બધા જ પુરૂજેને આપણે હણવા જોઈએ? જે બીચારા હથીયાર વિનાના પુરૂષે છે, તેમને તે આપણે હણવા જ નહિ. આપણે તે. હણવા તે જ પુરૂષોને, કે જે પુરૂષ હથીયારવાળા હેય.” એ ચેર તેજલેશ્યાવાળો હતો, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયો.
પાંચમે ચોર કહે છે કે “જેટલા હથીયારવાળા પુરૂષ હોય, તે બધાને હણવા, એમાં ડહાપણ જેવું શું છે? હથીચારવાળા હોય પણ આપણને જોઈને ભાગી જતા હોય, તે. એવાઓને મારી નાખવાથી ફાયદે પણ ક થઈ જવાને હતે ? માટે, આપણે એમ રાખો કે-જે કંઈ પણ માણસ હથીયાર લઈને આપણી સામે યુદ્ધ કરવાને માટે, આવે, તે બધાને આપણે મારી નાખવા.” આ ચેર પદ્મ લેશ્યાવાળો હતા, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે. - આ પાંચેયના અભિપ્રાયને જાણીને, એ ચેરેમાં જે શુકલ વેશ્યાવાળે ચેર હતું, તેણે પોતાના અભિપ્રાયને વ્યક્ત કરતાં જણાવ્યું કે-“મને તે લાગે છે કે કેઈને પણ હણવાને વિચાર કરે, એ જ ઠીક નથી. આપણે ચેર છીએ એટલે આપણને નિસ્બત ધન સાથે છે, તે પછી એમાં