________________
બીજો ભાગ
૧૭૩;
એટલે ડાળા, ડાળી કે ઝુમખાંને છેદ્યા વિના આપણે આ ઝાડ પરનાં ફલેને જ જમીન ઉપર પાડી નાખીએ.” આ માણસ પવ લેશ્યાવાળે હતે, માટે તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
એ છ માણસેમાં, છઠે માણસ શુકલ લેશ્યાવાળો હતે.. છઠે માણસ શુકલ લેશ્યાવાળે હેવાના કારણે, તેણે પિતાના અભિપ્રાયને વ્યક્ત કરતાં જણાવ્યું કે આપણે કામ તે ફળ. ખાવાનું છે ને? તે, આ ઝાડ નીચે ઘણાં ફળ પડેલાં છે. આપણે સૌ નીચે પડેલાં ફળને જ ખાઈ લઈએ, એટલે ફળને. પાડવાનું પાપ પણ લાગે નહિ અને આપણી ભૂખ પણ શમે.” એવું જ બીજું છ ચેરેનું ઉદાહરણઃ
આવું જ એક દષ્ટાન્ત, છ ચેરનું આપવામાં આવે છે. કેટલાક ચેર કેઈ એક ગામને ભાંગવાના ઉદ્દેશથી નીકળ્યા. એ ચરોને એ દિવસે જે ગામને ભાંગવાને વિચાર હતું, તે ગામમાં જઈને શું કરવું?—એ વિષે એ ચેરેએ રસ્તામાં વાતચીત કરવા માંડી
એક ચોરે કહ્યું કે આજે તે આપણે જે કોઈ માણસ કે પશુ નજરે ચઢે, તે સર્વને હણી જ નાખવાં.” એ ચોર કૃષ્ણ લેશ્યાવાળે હતું, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
એ વખતે બીજા ચારે કહ્યું કે–પશુઓએ આપણે શે. અપરાધ કર્યો છે, કે જેથી આપણે પશુઓને હણી નાખીએ? આપણે વિરોધ તે માણસોની સાથે છે, માટે આપણે પશુઓને હણવાં નહિ, પણ માત્ર માણસને જ હણવાં.” એ ચેર નીલ. લેશ્યાવાળો હતો, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.