________________
૧૭૦
ચાર ગતિનાં કારણે બને છે, અને, એ વાતને જે તમને બરાબર ખ્યાલ આવી જાય, તે તમે તમારા અભિપ્રાય ઉપરથી, તમે કયી લેશ્યામાં વર્તે છે, તે સમજી શકે. ઉપકારિઓ કહે છે કે ત્રણ લેશ્યાઓ એટલે કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપિત લેશ્યા-એ ત્રણ લેશ્યાએ અતિ દુધવાળી, ખરાબ અને મલિન હેય છે; પહેલી ત્રણ લેશ્યાઓને સ્પર્શ પણ ઠંડે તથા લુખો હોય છે; અને સંકલેશવાળી બની થકી એ ત્રણ વેશ્યાઓ, દુર્ગતિને આપનારી નીવડે છે. બાકીની ત્રણ લેશ્યાઓ, એટલે તેજલેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યા-એ ત્રણ લેશ્યાઓ અતિ સુગંધવાળી, ઉષ્ણ અને અત્યંત નિર્મળ હોય છે. એ ત્રણ વેશ્યાઓને સ્પર્શ પણ, સ્નિગ્ધ તથા ઉષ્ણ હોય છે. અને અસંકિલષ્ટ થઈ થકી એ ત્રણ લેશ્યાઓ, સુગતિને આપનારી નીવડે છે. આ છ લેશ્યાઓના પરિણામમાં પણ, ઘણી તરતમતા હોય છે. કૃષ્ણ, નીલ આદિ લેશ્યાઓના પરિણામમાં વર્તતા બધા જેના પરિણામે, એક સરખા જ હોતા નથી; અને એથી પણ, તેના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને તેમાં ય પાછા અનેક ભેદ હોય છે. લેશ્યાભેદને અંગે અભિપ્રાયભેદઃ
હવે આપણે આ છ લેશ્યાઓને અંગે પ્રાણિઓમાં કેવા કેવા પ્રકારના અભિપ્રાયે થાય છે, તે સંબંધી શામાં આવતાં બે દુષ્ટાતેને જોઈએ. આ બે દષ્ટાન્તમાં છ માણસેને કલ્પવામાં આવ્યા છે. એ છએ માણસે જુદી જુદી લેશ્યાવાળા છે. પહેલે માણસ કૃષ્ણ લેશ્યાવાળો છે, બીજો માણસ નીલ વેશ્યાવાળો છે, ત્રીજો માણસ કાપત લેશ્યાવાળો