________________
==
=
૧૭૧
બીજો ભાગ છે, ચેથે માણસ તેતેશ્યાવાળો છે, પાંચમે માણસ પદ્મ લેશ્યાવાળો છે અને છઠ્ઠો માણસ શુકલ લેશ્યાવાળો છે. એકની એક વસ્તુને અંગે પણ, આ છ માણસેના અભિપ્રાય માં, કેટલે અને કેવું ભેદ પડે છે, તે જોવાનું છે અને એ અભિપ્રાયભેદ, વેશ્યાભેદને અંગે છે એમ સમજવાનું છે. જાબુ ખાવાના હેતુથી છ લેશ્યાવાળા જુદા જુદા માણસેએ
વ્યક્ત કરેલા જુદા જુદા અભિપ્રાયઃ ” ભિન્ન ભિન્ન વેશ્યાવાળા છ માણસો, કેઈ એક ઠેકાણે. પહોંચવાને માટે, સાથે જ નીકળ્યા. રસ્તે ચાલતાં ચાલતાં તેઓ ભૂલા પડી ગયા અને ઉધે રસ્તે ચઢી ગયા. રસ્તે ભૂયા. અને અવળે રસ્તે ચઢી ગયા, એટલે તેઓ ચાલતાં ચાલતાં કેઈમેટી અટવીમાં પહોંચી ગયા.
મેટી અટવીમાં માર્ગ બતાવનાર માણસ પણ મળે ક્યાંથી અને પેટ ભરવાને ખાવાનું પણ મળે ક્યાંથી તેઓ ભૂખથી એવા પીડાવા લાગ્યા કે–અટવીમાં તેઓ માને શધવાને બદલે, ખાવાનું શોધવા લાગ્યા. ખાવાનું શોધવાને માટે રખડતા તેઓએ, એ અટવીમાં આવેલા એક જાંબુ ફિલના વૃક્ષને જોયું.
જાંબુના વૃક્ષને જોતાં પણ તેમને આનંદ જ થયો, કારણ કે-ભુખ પીડી રહી હતી, તેમાં આટલું ખાવાનું સાધન તે મળ્યું ને? માણસ જ્યારે ભૂખથી પીડાતા હોય છે, ત્યારે તેને જેવુંતેવું પણ ખાવાનું મળે, તે ય તે તેનાથી ચલાવી લે છે ને?
જાંબુનું વૃક્ષ નજરે પડતાંની સાથે જ, એક માણસ બેલી. ઉઠયો કે“આ ઝાડને જે આપણે મૂળમાંથી જ ઉખેડી નાખીને.