________________
બીજો ભાગ
૧૬૧
સાએ માગવા જોઈએ અને જે ખૂલાસાઓ મળે તે ખૂલાસાએની પણ નોંધ એવી જ રીતિએ કરી લેવી જોઈએ. કેઈન અને કે કેઈના ય ખૂલાસાને, તે તે સ્થાને પૈકીના એકથી પણ છૂપાવ જ નહિ, કે જેથી સૌને વિચાર કરવાની તક મળે. આમ જે આગેવાન દશ શ્રાવકે જરૂરી સ્થાને દશ દશ વાર જાય–આવે, તે સાચે અર્થ કર્યો છે અને કેણ સાચે અર્થ કરે છે, તે તેમને સમજાઈ ગયા વિના રહે નહિ; અને એ પછી, સમાજ એક નિર્ણયથી કેમ વતી શકે, એને અંગે શા ઉપાય પેજવા, તે કહેવાની જરૂર ઉભી રહે છે ખરી?
સત્ય પણ કઈ જવાબ જ દે નહિ તે ?
એવા દશ ગૃહસ્થ હોવા જોઈએ, કે જેમને જવાબ દેવાની ના પાડવી, એ સારું નથી–એમ લાગે; અને તેમ છતાં ચ જવાબ દેવાની ના જ પાડે, તે એ ગૃહ “આ બધું શું છે–તેની કલ્પના કરી શકે નહિ?
સ ગૃહસ્થો એવા હેવા જોઈએ ને?
તે પછી શું થાય? આ શાસન, માત્ર સાધુઓનું છે ? અને ગૃહસ્થનું નથી? ગૃહસ્થ સાધુઓને માને છે, તે શા માટે માને છે? આત્મકલ્યાણને માટે જ માને છે ને ? આત્મકલ્યાણ સિવાયને જે કઈ આશય હાય, તે સાધુઓને માનવા છતાં પણ તરાય નહિ.
સ૦ સાધુઓ સમજી લે તે સારૂં. - એ શક્ય હશે ત્યારે સાધુઓ એમ કર્યા વિના નહિ જ હે, પણ એ હાલ કેમ શક્ય નથી–એ વાત ચર્ચવા જેવી નથી. હું તે કહું છું કે કઈ પણ ગ્ય સ્થાનેથી જે એમ ૧૧