________________
૧૬૦
ચાર ગતિનાં કારણો તમને શાઅબાધિત અર્થની શ્રદ્ધા પણ થઈ જાય, તે યા માત્રથી એટલા તમારૂં સમ્યક્ત્વ જાય નહિ. સ એ બરાબર છે, પણ આ સમાજ તે એક નિર્ણયથી
વતી શકે નહિ ને?
આ સમાજ એક નિર્ણયથી વતી શકે–એ જે કેઈ ઉપાય હાય, તે તેમ કરવું એ તે સૌથી સારું છે, પણ એવું બની શકે નહિ, તે કલ્યાણના અથિઓએ કેમ વર્તવું જોઈએ, એ માટે આ વાત છે. . સ. એ કેમ બની શકે નહિ?
કઈ પણ વાત જ્યારે આગ્રહમાં પડી જાય છે, ત્યારે બહુ મોટી મુશ્કેલી ઉભી થઈ જાય છે. આગ્રહી બની ગયેલું માનસ, સ્પષ્ટ એવા પણ શાસ્ત્રસમ્મત નિર્ણયને સ્વીકારવામાં બાધા ઉપજાવે છે. બાકી, અત્યારની પરિસ્થિતિ બહુ વિલક્ષણ છે.
સ, આમાં અમારે બહુ મુશ્કેલી થાય છે.
આગેવાન શ્રાવકે જો ધારે અને વ્યાજબી મહેનત કરે, તે ઘણે અંશે સારું પરિણામ લાવી શકે. શ્રી જિનપ્રણીત શાના કથનમાં જેઓને બરાબર શ્રદ્ધા હોય, એવા માત્ર દશ જ આગેવાને જે નિર્ણય કરે કે–અમારે અમુક બાબતને શાસ્ત્રીય નિર્ણય મેળવે જ છે, તે તેઓ એ નિર્ણય જરૂર મેળવી શકે. પૂછવા જેવાં જેટલાં સ્થાને લાગતાં હેય, તે દરેક સ્થાને એ ગૃહસ્થોએ દશ દશ વાર જવાનો નિર્ણય કરવું જોઈએ. પહેલાં તે, તે તે સ્થાને એ પૂછી લઈને, દરેક જે જે અર્થ કરતા હોય, તેની તેમની રૂબરૂમાં જ નેધ કરી લઈને, તે નેધ તેમને વંચાવી દેવી જોઈએ. એ કામ પત્યા બાદ, એમાં જ્યાં જ્યાં અર્થભેદ થતું હોય, ત્યાં ત્યાં ખુલાક