________________
ખીજે ભાગ
૧૫૯
"
શીલન આદિ કરતાં કરતાં, પોતાને જ ખ્યાલ આવી જાય કે આ કથનના આવા અથ થાય એમ હું ધારતા હતા, પણ અમુક અમુક કથના જોતાં આ નહિ પણ અમુક અર્થ જ અધબેસતા થાય છે. ’ અથવા તા, અન્ય કાઇ શાસ્ત્રવેદી મળી જાય ને એ સમજાવે, તેા ઝટ સમજી જવાય.
સ૦ પશુ એમાં અમારા જેવા શ્રાવકાનું શું થાય? કાના
'
અને સાચા માનવા અને કાના અને ખોટા માનવે ? એ માટે, શ્રાવકાએ પણ પાતાથી શકય હાય તેટલા ઉદ્યમ કરવા જોઇએ. શ્રાવકાએ કેવળ આત્માના કલ્યાણની દૃષ્ટિએ વિચાર કરવા જોઈ એ. શ્રાવકાએ કેવળ આત્માના કલ્યાણની દૃષ્ટિએ વિચાર કરવા જોઇએ કે- આવા પ્રસંગમાં આપણાથી કાના ઉપર ભરેસા મૂકી શકાય તેમ છે?' ‘પુષ્કવિશ્વાલે વિશ્વાસ: ’–એ તેા તમે જાણેા છે ને? તમારે શેાધવું જોઈ એ કે-માર્ગના જાણુ અને જે પૂછીએ તેમાં જેવું લાગતું હાય તેવુ' જ કહે, પણ મમત્વ આદિને ખાતરે ય ઊલટું તે કહે જ નહિ, એવા કાણુ છે ? જે કોઇ ગુરૂ એવા લાગે, તેમના વિશ્વાસે ચાલે અને તેમાં પણ જો શંકા પડી જાય તે ફરી શેષ કરે. જે ગુરૂ ઉપર વિશ્વાસ રાખીને ચાલે, તે ગુરૂ ઉપર કેવળ ધર્મબુદ્ધિએ જ વિશ્વાસ રાખે અને જે જે સદ્ગુરૂ મળે, તેમાંના જો બીજી કેાઈ વાત કહેતા હાય, તા એ વિષે પાતે જેમના ઉપર વિશ્વાસ મૂકયો હાય, તેમને પૂછીને ખાત્રી કરતા રહે. એમાં લેાચા વાળે છે એમ જો લાગે, તા જેના ઉપર વિશ્વાસ મૂકયો હાય, તેમના વિશ્વાસે નહિ રહેતાં, ખીજા કાઈ જે, વિશ્વાસપાત્ર લાગ્યા હાય, તેમના વિશ્વાસે રહે. આવી રીતિએ તમે વતા અને તેમાં કદાચ ગુરૂની ભૂલથી