________________
૧૫૮
ચાર ગતિનાં કારણે કઈ પણ એક શાસ્ત્રકથનને અર્થ, એવા કઈ પ્રકારે ન થાય કે–એ અર્થથી અન્ય શાસ્ત્રકથનેને બાધ પહોંચતે હેય, પણ એ જ અર્થ થાય, કે જે અર્થે અન્ય શાસ્ત્રકથાની સાથે સુસંગત થતે હેય. એ પછી, એમ કહી શકાય કે“આ અર્થ આ રીતિએ અન્ય શાસ્ત્રકથને સાથે અસંગત થાય છે, માટે આ અર્થ છેટે છે, અને અમુક અર્થ આ રીતિએ અન્ય શાસ્ત્રકથને સાથે સુસંગત થાય છે, માટે તે અર્થ સાચે છે. વાત એ છે કે–એમાં જાતનું મહત્વ અંશે પણું અડવું જોઈએ નહિ. શાસ્ત્રના અર્થને જાણવા અને પ્રચારવા આદિને શ્રમ કરે, એ તરવાને ઉપાય છે પણ, એમાં માણસ જે મમત્વને વશ થઈ જાય અને એથી અસંગત અર્થના આગ્રહમાં પડી જાય, તે એ જ શ્રમ એને
બાવનાર પણ નિવડે છે. આથી, “હું ખોટો ઠરૂં તેને વધે નહિ, પણ શ્રી જિનપ્રણીત શાસ્ત્રને તે જે અર્થ થતું હોય તે જ અર્થ થે જોઈએ”આવી મનોદશાને બરાબર જાળવી રાખવી જોઈએ. અર્થભેદના અંગે ઉભી થયેલી મુશ્કેલીઓને અંગેના કેટલાક
પ્રશ્નોત્તર : આવી મને દશા હોવા છતાં પણ, કેઈ વખતે, અનાભેગથી એમ પણ બને કે શ્રી જિનપ્રણીત શાસ્ત્રને અંગે * આધિત અર્થની શ્રદ્ધા થઈ જાય; પણ જે આવી મનેદશા હોય, તે એગ્ય સંયોગે મળી જતાં, એ બાધિત અર્થની શ્રદ્ધાને ખસી જતાં અને સાચા અર્થની શ્રદ્ધાને પેદા થઈ જતાં વાર લાગતી નથી. કેઈ વખતે શાસ્ત્રોનું વાંચન, મનન, પરિ