________________
છે.
બાજો ભાગ
૧૫૭ સમ્યગ્દર્શન ગુણથી પતનને પામનારા બધા જ આત્માઓ, આભિનિવેશિક મિથ્યાત્વના જે સ્વામી બને છે એવું નથી. જેને શ્રી જિનપ્રણત શાસ્ત્રના વિષયમાં, વસ્તુતઃ થઈ શકે તેથી ઊલટા પ્રકારના અર્થની શ્રદ્ધા થઈ જાય અને તે પછી એ શ્રદ્ધામાં પાછો હુંકાર ભળી જાય અને એ હુંકાર પપા છે એક-બીજાઓ વ્યાજબી પ્રકારે વ્યાજબી અર્થ કહે તે ય તે અર્થને માનવા તે ન દે, પણ એ સાચા અર્થને ટે. કહેવાને પણ એને તત્પર બનાવી દે, ત્યારે સમ્યકત્વ જાય. ને મિથ્યાત્વને ઉદય થાય; અને એ મિથ્યાત્વને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વથી બચવું હોય, તે સમ્યગ્દષ્ટિ આત્માઓએ, સૌથી પહેલી કાળજી તે “શાસ્ત્રને. અર્થ શાસ્ત્રને બાધિત કરનારે થવા પામે નહિ—એની જ રાખવી જોઈએ. આ કાળજી રાખવા સાથે, અન્ય શસ્ત્રષ્ટિએ શું અર્થ કેમ કરે છે, તે તરફ પણ દુર્લક્ષ્ય નહિ કરવું જોઈએ.
શ્રી જિનપ્રણીત શાસ્ત્રને જ્ઞાતા હું જ છું અને અન્ય કઈ નથી”—એવી ખૂમારીથી, સમ્યગ્દષ્ટિ આત્માઓએ સદાને માટે બચતા રહેવું જોઈએ. શાસ્ત્રને જે અર્થ મેં કર્યો છે, તે. જ સાચે છે, અને બીજાઓ એને જે અર્થ કરે છે, તે પેટે જ છે, એવું અહંકારથી કદી પણ વિચારવું જોઈએ નહિ, લખવું જોઈએ નહિ કે બોલવું જોઈએ નહિ. શ્રી જિનપ્રણીત શાસ્ત્રના બીજા જ્ઞાતાઓ, જે આપણે કરતા હોઈએ. એથી જુદા જ પ્રકારનો અર્થ કરતા હોય, તે એ અર્થ વિષે, સ્વચ્છ હદયથી વિચાર કરનારા બનવું જોઈએ. આજુબાજુને સંબંધ જે. જોઈએ અને ક અર્થ કરવાથી અન્ય શાકથનને બાધ પહોંચતું નથી–તે શેધવું જોઈએ...