________________
૧૫૪
ચાર ગતિનાં કારણે
વિષુાં અને તે વાઘાએ મૃગેાનો નાશ કરી નાખ્યો. પછી, પરિવાજકે શૂકરોને વિકુર્યાં, એટલે રોહગુપ્ત સિંહાને વિકુા અને તે સહાએ એ શંકરોના નાશ કરી નાખ્યા. પછી, પરિવ્રાજકે વજાના જેવી ચાંચવાળા કાગડાઓને વિધુર્યાં, તે રોહગુપ્તે પણુ ઘુવડાને વિકુર્યાં અને તે ઘુવડાએ એકાગડાઓના નાશ કરી નાખ્યા. પછી પરિવ્રાજકે સમળીઆને વિક, એટલે રોગુપ્તે પણ ચેન પક્ષિઓને વિકાં અને તે ચેન પક્ષિઓએ એ સમળીને નાશ કરી નાખ્યા.
આમ, એક પછી એક–એમ સાતેય પ્રકારના ઉપદ્રવે પરિવ્રાજકે કર્યા; અને, પોતાના ગુરૂમહારાજે આપેલી વિદ્યાએના ખળે, રાહગુપ્તે એ સાતેય પ્રકારના ઉપદ્રવાને નિષ્ફળ અનાવી દીધા ! પણ, કુવાદીની સાથે વાદમાં ઉતરવાથી કેવી સ્થિતિમાં મૂકાવું પડ્યું ? વાદ દૂર રહી ગયા અને હિ'સક સંગ્રામ શરૂ થઈ ગયા ને ? પરિવ્રાજક નિરૂત્તર થઈ જવાથી હાર્યાં, તેા ય તેણે પોતાની હાર કબૂલ કરી નહિ અને ધાંધલ મચાવી મૂકયુ ને ? જેને પોતાની પ્રતિજ્ઞાની કિંમત નહિ, તે ખીજું કરે પણ શું? ચાલે ત્યાં સુધી ચેન કેન જીતવાને મથવું અને છતાય નહિ તા જીતેલાને ગમે તે ઉપાયે રગદોળી નાખવા, એવું જ આ પરિવ્રાજકે કર્યું" ને ?
પરિવ્રાજક જ્યારે સાતેય પ્રકારના ઉપદ્રવાને આદરી ચૂકયો પણ તેમાં ફ્રાબ્યા નહિ, ત્યારે તે તે બહુ જ ગુસ્સામાં આવી ગયા. એણે પોતાની પાસેનું છેલ્લુ શસ્ત્ર પણ અજમાન્યુ’. પરિવ્રાજકે એક ગધેડીને વિકુવી ને, તેને રોહગુપ્ત તરફ દોડાવી, પણ રોહગુપ્તે પાતાની પાસે જે મંત્રેલા રજોહરણ હતેા, તેને ચારેય તરફ ફ્રબ્યા અને તે પછી એ રજોહરણુ ગધેડીને