________________
૧૫૫.
બીજો ભાગ માર્યો. આથી, ગધેડીને પ્રભાવ ઉડી ગયા અને પરિવ્રાજક ઉપર જ મૂત્ર અને વિષ્ટા કરીને તે ગધેડી ત્યાંથી નાસી ગઈ. હવે પરિવ્રાજક પાસે કઈ સાધન રહ્યું નહતું, એટલે તે. લાચાર બની ગયે. લેકેએ તેને તિરસ્કાર કર્યો અને શરમને માર્યો તે ત્યાંથી ભાગી ગયે.
પરિવ્રાજક ભાગી ગયે, એટલે રોહગુપ્ત મુનિ પણ. ગુરૂમહારાજની પાસે પાછું આવ્યું.
તત્તવથી અજ્ઞાન લેકે તે, રેહગુપ્તની પ્રશંસા જ કરતા હતા, પણ હગુપ્તને એવો કોઈ વિચાર નહિ આવે. કે–“પરિવ્રાજકને જીતવાને માટે, જગતમાં ત્રણ રાશિ છે -એવું સ્થાપન કર્યું, પણ જગતમાં રાશિ તે બે જ છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેએ પણ જગતમાં બે જ રાશિ છે -એમ કહ્યું છે, એટલે મારા જેગે આ લેકના હદયમાં જગતમાં ત્રણ રાશિ છે-એવું ઠસી ગયું છે, તો તે મારે કાઢી નાખવું જોઈએ.’
રોહગુપ્તને ભલે એવી કોઈ વિચાર આવી નહિ, પરંતુ શ્રીગુપ્ત નામના આચાર્યભગવાનને તે એવી વિચારણા તરત જ આવી રોહગુપ્ત ગુરૂમહારાજની પાસે આવીને રાજસભામાં બનેલી બધી હકીકત કહી, એટલે ગુરૂમહારાજે કહ્યું કે-તે પરિવ્રાજકને પરાજય કર્યો તે સારું કર્યું, પણ તે જે જગતમાં બે નહિ પણ ત્રણ રાશિ હવાનું પ્રતિપાદન કર્યું, તે ખેટું કર્યું તે કરેલું ત્રણ રાશિનું સ્થાપન, એ ઉત્સુત્ર છે, માટે, પુનઃ રાજસભામાં જા અને જગતમાં રાશિ તે બે જ છે,. એવી યથાર્થ વાત કહી આવ.” પણ, હગુપ્ત તે પિતાની વાતના મમતે ચઢી ગયો, એણે.