________________
=
૧૫૩
બીજો ભાગ 1 કર્યું, એથી એનું ખંડન કરવું જ જોઈએ—એ વિચાર ઉત્પન્ન થવા પામત નહિ પણ, પહેલેથી એણે તે એમ જ કહ્યું કે “તું જે કહીશ, તેને હું ખંડીશ.”—એટલે જ, મુંઝવણ ઉભી થઈને? રેહગુપ્ત પહેલેથી એના પક્ષનું ખંડન કરવાનું કહ્યું, એમાં પણ વિદ્વત્તાની ખૂમારીએ કામ કર્યું છે, એમ જણાઈ આવે છે. એથી જ, હગુપ્ત, ગમે તેમ કરીને પણ પરિવ્રાજકને હરાવ–એ નિર્ણય કર્યો. નહિતર, એમ થાય કે-શ્રી જિનવચનથી વિરૂદ્ધ બોલીને, મારી છત કહેવડાવવાની મૂર્ખાઈ મારાથી કેમ થાય ? ન રહગુપ્ત, જગતમાં ત્રણ રાશિ હવાનું પ્રતિપાદન, એવી તે સચેટ રીતિએ કર્યું કે–પરિવ્રાજક એની સામે કાંઈ કહી શક્યો નહિ અને એથી જ પરિવ્રાજક ઉપદ્રવ કરીને જીતવાને ઉપાય અજમાવ્યું. શ્રીગુપ્ત નામના આચાર્યભગવાને રેહગુપ્તને જેવું કહ્યું હતું તેવું જ બન્યું.
પિઠ્ઠશાલ પરિવ્રાજકે પહેલાં તે વીંછીઓ વિકુવ્ય. એ વીંછીઓ રેહગુપ્તને કરડવાને માટે દોડ્યા, એટલે રોહગુપ્ત મયુરને વિકુવ્યું અને તે મયુરોએ એ વીંછીએને નાશ કરી નાખ્યો. પિતાના વિમુર્વેલા વીંછીઓને નાશ થઈ ગયેલ જોઈને, પરિવ્રાજકે મોટા અને વિક્ર્ચા, એટલે રોહગુપ્ત પણ નોળીયાઓને વિકવ્યું અને તે નેળીયાઓએ એ સર્પોને નાશ કરી નાખ્યો. સર્પોને પણ નાશ થઈ ગયે, એટલે એ પરિવ્રાજકે તીક્ષણ દાંતવાળા ઉંદરો વિદુર્થી, એટલે રોહગુપ્ત બીલાડાઓને વિકવ્યું અને તે બીલાડાઓએ એ ઉંદરોને નાશ કરી નાખ્યું. આથી, પરિવ્રાજકે અણીદાર શીંગડાંવાળા મૃગેને વિમુર્થી, એટલે રોહગુપ્ત પણ વાઘને