________________
ખીજો ભાગ
દીક્ષિત બનાવીને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા.
એ જે બન્યુ હાય તે ખરૂં, પણ આ ઉપરથી એટલી વાત તે ખરાખર સમજી શકાય તેમ છે કે-જ્યારે વાદ્યમાં ઉતરવુ પડે છે, ત્યારે પણ શ્રી જૈન શાસનના મહાપુરૂષા વાદિને વાદમાં વ્યાજખી પ્રકારે જીતવાનો એટલેા બધા આગ્રહ રાખે છે કે-શ્રી જૈન શાસનના મહાપુરૂષોની એ રીતિને જાણીને પણ, ઈતરોને અચા થયા વિના રહે નહિ. ગેાવાળીયાઓ સમક્ષના વાદમાં જીતવા છતાં પણ, સૂરિજી મહારાજાએ પોતે જ રાજા સમક્ષ જઈ ને પુનઃ વાદ કરવાનું કહ્યુ', એ શું સૂચવે છે ? કોઈ એમ ન કહી શકે કે અવિચક્ષણા સમક્ષ વાદ કરીને જીત્યા, એમાં શું ? વિચક્ષણા સમક્ષ પણ વાદ કરવાની એટલી જ તૈયારી હતી! શ્રી જૈન શાસનના મહાપુરૂષા, પોતાને વ્યાજખી લાગે નહિ તા વાદમાં ઉતરે નહિ–એ અને, પણુ વાદમાં ઉતરવુ જ પડે, તે તેએ વાદમાં વ્યાજમી પ્રકારના આગ્રહ રાખ્યા વિના રહે જ નહિ. શ્રીજૈન શાસનની લઘુતા થવા પામે નહિ, એ માટે શ્રી જૈન શાસનના મહાપુરૂષા, અવસરોચિત પ્રતીકાર કરે એ બને; પરન્તુ, પોતે પોતા તરથો તા, શિષ્ટ જનામાં ગેરવ્યાજબી ગણાય એવા કાઈ જ પ્રકારના આરંભ કરે નહિ.
સ૦ શ્રી વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ જેમ શ્રી સિદ્ધસેન દિવા
કર સાથેના વાદને સ્વીકાર્યાં, તેમ પેલા પરિવ્રાજક સાથે શ્રીગુપ્ત નામના આચાય શ્રીએ વાદને કેમ સ્વીકાર્યાં નહિ ?
૧૪૯
એ એ વાતેામાં, પરસ્પર આસમાન અને જમીન જેવું અંતર છે. કાં શ્રી સિદ્ધસેન અને કાંએ પરિવ્રાજક
આપણે જોઈ આવ્યા કે–શ્રી સિદ્ધસેનમાં તે, અપ્રમાણિકતા