________________
ખીજો ભાગ
૧૪૭
શ્વરદેશના શાસનને અનુસરતું જ કહેવુ, પણ તે એવી રીતિએ કહેવું, કે જે કહેલું નિષ્ફલ નિવડે નહિં અને ઉપકારક થયા વિના રહે નહિ, આવી એ મહાપુરૂષની સમયજ્ઞતા હતી. દેશ-કાળના નામેય, ભગવાન શ્રી જિનેશ્વરદેવાના શાસનથી ઊલટુ ખેલી શકાય જ નહિ અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના જે સત્યને પ્રગટ કરવાની આવશ્યકતા હાય, તે સત્યને દેશ-કાળના નામેય ગેાપવી શકાય નહિ ! દેશકાળના નામે પણ એમ કરવું, એ તે શ્રી જિનશાસનને ભયંકર કૅટિના દ્રોહ જ કહેવાય. કહેવા ચાગ્ય કહેવાયા વિના રહે નહિ અને જે કાંઈ કહેવાય તે શ્રી જિનશાસનને અનુસરતુ' જ હાય, પણ તે એવી રીતિએ કહેવાય, કે જેથી તે ઉપકારક બને, એનુ નામ દેશ-કાલ આદિને જોઈ ને માલ્યા એમ કહેવાય.
જ્યાં વૃદ્ધ વાદી સૂરિજી તરીકે સુવિખ્યાત એવા એ આચાર્ય ભગવાનને ખેલવાના અવસર આવી લાગ્યા, એટલે, તેઓશ્રીએ તે પેાતાની કમ્મર આંધી, કચ્છ વાળ્યે અને ડાંડાને ચઢાવ્યા ખભા ઉપર. પછી, લેાકભાષામાં જ, જેમ કેાઇ છંતુ અગર રાસગાતા હાય, તેમ ખેલવા માંડયું. તે ય સ્થિર ઉભે ઉભે નહિ, પણ ગોળાકારે ફરતાં ફરતાં અને તાલીઓના તાલ દેતાં દેતાં. ગામડાંઓમાં કેટલીક વાર નાચ-ગાનના રાસ ખેલાય છે; એ જોયા હાય, તેા તમને ખ્યાલ આવે, એવા એ આચાર્ય ભગવાને દેખાવ કર્યાં. પણ એ ખેલ્યા શું ? “ નિવ મારિયઈ, નિવ ચારિયઈ; પરઢારગમણુ નિવારિઈ. ” —એવું એવુ* એ મહાપુરૂષ ખેલ્યા.
ગાવાળીયા તા, એ આચાર્ય ભગવાનને ખેલતા સાંશ