________________
ખીજો ભાગ
૧૪૩
ચ પદાર્થોના પારને હું પામેલા છું અને કાઈ પણ પદાર્થના જ્ઞાનમાં હું અધુરો નથી.' આવી તો એમની માન્યતા હતી.
"
આવી માન્યતા હૈાવા છતાં પણુ અને પેાતાના વિદ્યાખલનુ પેાતાને ભારે ગુમાન હાવા છતાં પણ, એમની એ પ્રતિજ્ઞા હતી કે– વાદમાં જે કોઈ મને જીતે, તેને હું તેનાં ચરણાને સેવનારો શિષ્ય બની જાઉં! ' એમની આ પ્રતિજ્ઞા, દ‘ભવાળી નહાતી. ‘હું હારૂ ́ તેા ય મારી હારને હું કબૂલ કરૂ જ નહિ’ –એવી મનાવૃત્તિ એમની નહેાતી. પોતાના વિદ્યાખલનું ગુમાન અસાધારણ કાટિનું' હતું, પરન્તુ એ ગુમાન સાથે એમના હૈયામાં એવા પાપ ભાવ નહાતા જ, કે જે, એમને એમની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કરે ! પ્રતિજ્ઞા મેટી કરે અને હારે એટલે પેાતે કરેલી પ્રતિજ્ઞાને પેાતે જ ચાવી ખાય અને પાછા પ્રતિસાભ્રષ્ટ થયા-એવું લેાક માને નહિ, એ હેતુથી કારમા ઉલ્કાપાત મચાવે, એવા પ્રકારનું ગુમાન એ સિદ્ધસેન બ્રાહ્મણમાં નહાતું.
એ સિદ્ધસેન બ્રાહ્મણે, આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી‘ સૂરિજી મહારાજાની વાિિવજેતા તરીકેની ફેલાતી કીતિને સાંભળી; એટલે, એમણે શું કર્યું, તે જાણેા છે? આચાય ભગવાન ભરૂચમાં છે, એમ જાણીને, સિદ્ધસેને પોતે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. ભરૂચ નગરની બહાર સિદ્ધસેન આવી પહેાંચ્યા, ત્યાં તે કુદરતી રીતિએ જ આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજા તેમને મળી ગયા. આચાર્ય ભગવાનને જોઇને અને આળખીને, સિદ્ધસેને તેઓશ્રીને કહ્યું કે–‘મારી સાથે તમે વાદ કરા!’
આચાય ભગવાને જવાખમાં તેમને જણાવ્યુ કે—આપણે વાદ તેા કરીએ, પરન્તુ વાદ્યને અંગે જય-પરાજયના નિય