________________
૧૪૪
ચાર ગતિનાં કારણે
કરનાર તા જોઈએ ને? અહીં કાઈ એવી ચતુર'ગી સભા નથી, એટલે આપણે એ વાદ કરીએ તેમાં કાણુ જીત્યું અને કાણુ હાર્યું, તે કેવી રીતિએ જાણી શકાશે ? ’
વાદ કરવાનો વખત જ આવી લાગે, તે પહેલાં વાદને અંગે જય-પરાજયના નિણૅય કાણુ કરશે, તેના નિર્ણય થવા જોઈએ ને ? નિર્ણય કરનાર ન હેાય, તેા કાણુ સાચા ને કાણુ ખાટા અથવા કાણુ જીત્યા અને કોણ હાર્યાં, એ કહે કાણું ? પૂર્વ કાળમાં પણુ, આચાર્ય ભગવાને, વાદ કરીને નિણ ય લેવાને માટે, રાજાએની પાસે પણ જવું પડયુ છે.
સ૦ અન્યની પાસે નિણૅય કરાવવા પડે, તેના કરતાં એમ તે એમ સમજાવી દે તે ?
કેટલીક વાર સચેાગો જ એવા હાય છે કે—એ સયાગોમાં અન્યને મધ્યસ્થ તરીકે સ્વીકારીને, એ મધ્યસ્થના નિર્ણયને માન્ય કરવા–એવી કબૂલાત લેવી અને આપવી, એ અનિવાય • થઈ પડે છે. જેનામાં સમજવાની વૃત્તિ હાય અને એથી જ જે સમજવાની માગણી કરે, તેને તે એમ ને એમ જ સમ જાવવાના પ્રયત્ન થાય; પરન્તુ ય પેાતાના મન્તવ્યના જ આગ્રહ હાય અને વાદ કરવાની જ ઈચ્છા હાય, ત્યાં નિર્ણા ચક વિના ચાલે કેમ ? વિદ્વાન તરીકેની ખૂમારીથી જ, વાદ કરવાને જે ઈચ્છતા હાય, તેને સમજાવાય શી રીતિએ વળી, જેનામાં દુરાગ્રહ હાય, તે તે તેને ફરજીયાત હાર માનવાના પ્રસ`ગ આવી લાગે તે ય, તેનાથી જો શકય હાય તા, ઉધમાત મચાવ્યા વિના રહે નહિ. આથી, વાદને પ્રસંગ આવી લાગે તેા, સુગ્ય નિણુય કરી શકે-એવા મધ્યસ્થના, સ્વીકાર કરવા-કરાવવાની જરૂર પડે જ; અને કાઈ કાઈ વાર