________________
ચાર ગતિનાં કારણા
૧૪ર
ય
જિત કરે, એ પણ શકય છે; પરન્તુ ‘મારે અમુકને પરાજિત કરવા છે’-એવા કોઈ પ્રકારનું ધ્યેય શ્રી જૈન શાસનને પામેલા મહાપુરૂષાનુ હાય જ નહિ. શ્રી જૈન શાસનની અપભ્રાજના થવા પામે નહિ અને શ્રી જૈન શાસનની અવસરે ચિત પ્રભાવના થવા પામે, એ તરફ્ જ શ્રી જૈન શાસનના મહાપુરૂષાનું લક્ષ્ય હાય. આથી, ઈતર વાર્દિને જીતવાની જરૂર ઉભી થવા પામી હાય, તેા ય તેને વ્યાજબી પ્રકારે જ જીતવા જોઈએ, આવું મન્તવ્ય શ્રી જૈન શાસનના મહાપુરૂષોનુ હાય છે; એટલે જ્યાં સુધી ફરજીયાત રીતિએ વાદના ગેરવ્યાજબી પ્રકારમાં ઉતરવું પડે તેમ હાય નહિ, ત્યાં સુધી તે। શ્રી જૈન શાસનના મહાપુરૂષો તેવા પ્રકારના ગેરવ્યાજબી વાદમાં ઉતરવાનું પસંદ કરે જ નહિ. આમ છતાં ય, જ્યારે વાદમાં ઉતરવું પડે છે, ત્યારે પણ શ્રી જૈન શાસનના મહાપુરૂષા ત્રાદિને વાદમાં વ્યાજબી પ્રકારે જીતવાના એટલે બધા આગ્રહ રાખે છે કેશ્રી જૈન શાસનના મહાપુરૂષોની એ રીતિને જાણીને પણુ, ઇતરાને અબે થયા વિના રહે નહિ.
ભગવાન શ્રી જિનેશ્વરદેવાના શાસનને પામીને, શ્રી સિદ્ધસેન દિવાકર તરીકે સુપ્રસિદ્ધ થયેલા મહાપુરૂષ, પૂર્વાવસ્થામાં વિદ્વાન બ્રાહ્મણ હતા. એ સિદ્ધસેન નામના બ્રાહ્મણુ વિદ્વાન સાથે, આચાય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાને થયેલા વાદની હકીકત તો બહુ જ પ્રચલિત છે, એટલે એ પ્રાયઃ તમે પણ સાંભળી હશે.
સિદ્ધસેન બ્રાહ્મણ પોતાના વિદ્યાખલ ઉપર એટલા બધા સુતાક હતા કે-પાતાની પાસે એ ત્રણેય ભુવનના વિદ્વાનાને તૃણવત્ માનતા હતા. ‘સંસારમાં જેટલા પદાર્થોં છે તે સઘળા