________________
૧૪૧
બીજો ભાગ
આની પ્રતિપક્ષી સાત વિદ્યાએ તે મેં તને આપી, પણ એ પરિવ્રાજક કદાચ એથી પણ વધારે કાંઈક ઉપદ્રવ કરે, એ. શક્ય છે. એવા કેાઈ વખત આવી લાગે, તે તું આ મ ંત્રેલે રજોહરણુ ચારેય તરફ ફેરવર્ષે, એટલે એ પરિવ્રાજક તરફથી કરાએલા કોઈ પણ પ્રકારના ઉપદ્રવથી તારો પરાભવ થશે નહિ ’
આમ આચાર્ય ભગવાને આપેલી સાત વિદ્યાને તેમ જ આચાર્ય ભગવાને મંત્રીને આપેલા રજોહરણને ગ્રહણ કરીને, રોહગુપ્ત મુનિ વાદ કરવાને માટે રાજસભામાં ગયા. વાદમાં વ્યાજી પ્રકારના આગ્રહ :
સ૦ આચાર્ય મહારાજ પોતે આટલા બધા વિદ્યાવિશારદ હતા, તેા પછી એ પરિત્રાજકના પટહુને તેગ્માશ્રીએ પે!તે જ ક્રમ નિવાર્યું નહિ? એમાં કોઇ ખાસ હેતુ હશે ?
શ્રી જૈન શાસન, સમ્યગ્વાદમાં માનનારૂ છે. શુષ્કવાદ. અને વિવાદ, એ બન્ને ય પ્રકારના વાદો અન કારી છે અને એક ધર્મવાદ જ કલ્યાણકારી છે-એમ સૂચવીને, મહાપુરૂષોએ, જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી શુષ્કવાદના અને વિવાદના ત્યાગ કરવા, એવા ઉપદેશ આપ્યા છે. શ્રી જૈન શાસનના મહાપુરૂષો જ્યાં સુધી ચાલે તેમ હોય ત્યાં સુધી તે, ધવા૪થી પર એવા કાઈ પણ વાદમાં ઉતરવાનુ પસંદ કરે જ નહિ. શ્રી જૈન શાસનના મમને પામેલા મહાપુરૂષોને, જો અનિવાય કારણેય કાઈની સાથે કુવાદમાં ઉતરવું જ પડે, તો ય તે તેમને ગમે તા નહિ જ. બીજી વાત એ પણ છે કે-એવા જ કઈ અવસર આવી લાગે અને પેાતાની તાકાત હાય, ત શ્રી જૈન શાસનના મહાપુરૂષ, વાદમાં ઉતરીને સામાને પરા