________________
૧૪.
ચાર ગતિનાં કારણા
લઘુતા થવા પામે નહિં, એવું તેા કાંઈક કરવું જ જોઈએ. ’ આવે કાઈ વિચાર કરીને, એ આચાય ભગવાને રોગુપ્ત મુતિને એવી સાત વિદ્યાએ આપી, કે જે વિદ્યાએ તેના પાડ કરવા માત્રથી જ સિદ્ધ થાય તેવી હતી અને જે વિદ્યાએના બળે અનુક્રમે માર, નાળીચેા, ખીલાડા, વાઘ, સિંહ, ઘુવડ અને સ્ટેનપક્ષિને વિષુવી શકાતાં હતાં.
પેટ્ટશાલ પરિત્રાજક જે વીંછીને વિધ્રુવી ને ઉપદ્રવ કરે, તા રોગુપ્ત સુનિ મારને વિષુવીને વીંછીના ઉપદ્રવને ટાળી શકે; પેટ્ટશાલ પરિત્રાજક જે સર્પને વીકુવીને ઉપદ્રવ કરે, તા રોગુપ્ત મુનિ નાળીયાને વિષુવી ને સપના ઉપદ્રવને ટાળી શકે; પાટ્ટુશાલ પરિત્રાજક જે ઉદરને વિષુવી ને ઉપદ્રવ કરે, તે રોહગુપ્ત મુનિ ખીલાડાને વિષુવી ને ઘરના ઉપદ્રવને ટાળી શકે; પાટ્ટુશાલ પરિત્રાજક જો મૃગલાને વિષુવીને ઉપદ્રવ કરે, તે રોગુપ્ત મુનિ વાઘને વિષુવીને મૃગલાના ઉપદ્રવને ટાળી શકે; પાટ્ટુશાલ પરિવ્રાજક જો શૂકરને વિષુવી ને ઉપદ્રવ કરે, તે રોગુપ્ત મુનિ સિંહને વિષુવીને શૂકરના ઉપદ્રવને ટાળી શકે; પોટ્ટશાલ પરિત્રાજક એ કાગડાને વિષુવીને ઉપદ્રવ કરે, તેા રોગુપ્ત મુનિ ઘુવડને વિષુવી ને કાગડાના ઉપદ્રવને ટાળી શકે; અને પોટ્ટશાલ પરિત્રાજક જે શકુતિકા પક્ષિને વિને ઉપદ્રવ કરે, તા રોહગુપ્ત મુનિ સ્પેન પક્ષીને વિષુવીને શકુંતિકા પક્ષિના ઉપદ્રવને ટાળી શકે.
આચાય ભગવાને આવી સાત વિદ્યાઓ રોહગુપ્ત મુનિને આપી; તે ઉપરાંત આચાર્ય ભગવાને એક આઘાને મત્રીને, તે આધા રોગુપ્ત મુનિને આપતાં કહ્યું કે- એ પરિવ્રાજક પાસે જે સાત વિદ્યાએ દેવાનું હું જાણું છું; તે સાત વિદ્યા