________________
મીજો ભાગ
૧૩૯
અને જ્યારે તે હારે છે, ત્યારે જીતનાર ઉપર તે પાતાની વિદ્યાએ વડે વિવિધ પ્રકારના ઉપદ્રવેા કરે છે. પેાતાની વિદ્યા વડે એ વીછીને પણ વિષુવી શકે છે, સર્પને પણ વિષુવી શકે છે, ઉદરને પણ વિષુવી શકે છે, મૃગને પણ વિષુવી શકે છે, શુકરને પણ વિષુવી શકે છે, કાગડાને પણ વિધ્રુવી શકે છે અને શકુતિકા નામના પક્ષિને પણ વિકુવી શકે છે. જુદી જુદી વિદ્યા દ્વારા વીછી આદિ સાતને વિષુવી ને, તે, તેને વાદમાં જીતનારને અત્યંત ઉપદ્રવિત કરે છે. ’
9
આચાર્ય ભગવાને આમ કહ્યું. એટલે રગુપ્તમુનિ સમજી ગયા કે આની સાથે વાદ કરવાનું મેં સ્વીકાર્યું, એ. ગુરૂ મહારાજને પસંદ નથી. ' પણ રોહગુપ્ત મુનિને તે વાદ કરવા જ હતા, એટલે રોહગુપ્ત મુનિએ આચાય ભગભાનને કહ્યું કે- વાદને સ્વીકાર કરીને હવે છૂપાઇ જવું તે ઠીક નથી. વાદના મેં જે સ્વીકાર કર્યાં છે, તે શાસનની ઉન્નતિના હેતુથી જ કર્યાં છે, એટલે હવે તો જે થવાનું હાય તે થાએ ! ’
"
રોહગુપ્ત મુનિએ આવા જવાખ આપ્યા, એટલે આ ચાય ભગવાને નિણ ય કર્યાં કે–હવે આને વા વારી શકાય તેમ નથી; ગમે તેટલું કહીશું તે ય, વાદ કર્યાં વિના આ રહેવાના નથી. ' આવે. નિષ્ક્રય કરીને, આચાર્ય ભગવાને વિચાયું કે– હવે તેા આના રક્ષણના ઉપાય ચૈાજવા જોઇએ. વાદમાં તા, પાટ્ટુશાલ પરિત્રાજક જીતી શકવાના નથી; પણુ, એ હાર્યો પછી પોતાની વિદ્યાઓથી આને ઉપદ્રવિત કરે અને એ ઉપદ્રવાની સામે આ કાંઇ નહિ કરી શકવાથી ભાગે અથવા તે આના જાન જાય, તેા થાય શું? એક જૈન મુનિની આવી દશા થાય, એથી તેા શાસનની લઘુતા થાય; એટલે શાસનની.