________________
ખીજો ભાગ
૧૩૫
ચાવી ખાઈને કમાનારને હુંશીયાર કહેવાય કે લખાડ કહેવાય ? જે વાદમાં, વાદ કરનારની નજર કેવળ પેાતાની જીત તરફ હાય, તે જીતવાને માટે કાંઇ કાંઈ ઉથલ-પાથલ કરે અને એટલુ` છતાં ય એ હારે, ત્યારે જીતનારનું આવીયાને. એવાએ જોડે જ્યાં સુધી વાદમાં ન ઉતરાય ત્યાં સુધી સારૂ અને વાદમાં ઉતરવુ જ પડે, તેા સમજી લેવુ કે એ જીતવાને માટે થશે તેટલી ગડમથલ કર્યા વિના નહિ રહે; એનુ ચાલતુ હાય, તેા એ શાસ્ત્રોને પણ ઉથલાવી દે; પણ જીતવાની ખધી મહેનત ફાગટ જાય ને હારે, તે શું કરે ? ગાળાગાળી ને મારામારી જ કે ખીજું કાંઈ ? એની સામે સજ્જનથી તે એવુ થાય નહિ અને એમાં જો સહન કરી શકે નહિં તે શું થાય ? એવા વખતે, માથી અને આરાધનાથી નહિ ચૂકવાને માટે, ખૂબ ખૂબ ધીરજ રાખવી પડે. તત્ત્વમેાધ માટેને વાદ, એ ધમવાદ છે. એ સિવાયના વાદા તા કુવાદોમાં ગણાય.
પાટ્ટુશાલ પરિવ્રાજક અને રેગુપ્ત મુનિ વચ્ચેના વાદમાંથી ઉપજેલાં અનિશ :
આપણે ત્યાં શહગુપ્ત નામના નિહ્નવને પણ એક પ્રસંગ અનેલે છે. રાહુગુપ્ત કેવા સંજોગેામાં નિહૂનવ બન્યા, તે ખાસ વિચારવા જેવું છે. કુવાદીની સાથે વાઢમાં ઉતરવાથી, કેવું અને કેટલું બધું અનિષ્ટ પરિણામ આવવાના સભવ છે, તે રાહગુપ્તના પ્રસંગમાંથી પણ સારી રીતિએ જણાઇ આવે છે. વાઢમાં, તત્ત્વને જાણવાની અભિલાષા હાય નહિ અને કેવળ જયની અભિલાષા હાય, એવા વાદી જ્યારે વાદમાં હારે છે, ત્યારે તે કેવા વિકરાળ સ્વરૂપને ધારણ કરે છે, તેના જો