________________
૧૩૪
ચાર ગતિનાં કારણો
ચીઠ્ઠીના જવાબ આપ્યા નહિ અને રવાના થઈ ગયા. મળનાર બન્નેને જો એમ હાય કે આપણે તે જે શાસ્ત્રાનુસારી હાય તે સ્વીકારવું છે, પછી ભલે આપણું શાસ્ત્રાનુસારી ઠરે કે સામાનું શાસ્ત્રાનુસારી ઠરે; તેા, એવા માણસાને પરસ્પર મન્ત વ્યભેદ હાય તે ય મળતાં વાંધા આવે નહિ અને વ્યાજબી નીકાલ પણ એ રીતિએ આવી શકે. કદાચ અમુક ખાખતેમાં પરસ્પરનુ મન્ત જુદું રહે, તે ય તેથી નુકશાન થવા પામે નહિ.
ધર્મવાદ અને કુવાદઃ
એક-બીજાએ એક-બીજાના મન્તવ્ય અંગેની વિચારણા પણ ધમ વાદની રીતિએ કરવી જોઈએ; અને, તે જ પ્રાયઃ જેની ભૂલ થતી હાય, તેને ઝટ પોતાની ભૂલનો ખ્યાલ આવે. બાકી તા, ગમે તેવા સારા પણ માણસને, જ્યારે પેાતાના કરેલા અર્થના મમતાભર્યાં આગ્રહ થઈ જાય છે, ત્યારે એ સુધરવાની સ્થિતિમાંથી માતલ થઈ જાય છે. વાદમાં ઉતરે ને મનમાં એમ રાખે કે-જીતીશ તે! જયને આનંદ ભાગવીશ, નહિ તે ગાળ દેતાં આવડે છે, તે એ વાદનુ... પિરણામ પણ કેવું આવે ? જેમ આજે કેટલાક સટોડીયા એવા હાય છે કેઆવે તે લેવા છે, નહિ તે મારી પાસે છે શું કે લઈ જશે ? ઘર, ઘરેણાં, વાસણ વગેરે પહેલેથી મેરી છેકરાંના નામે ચઢાવી દીધેલ હાય. આ તે એક દાવ ખેલવાની દાનવી વાત છે. એમાં દાવ સીધા પડો તે ધણી થઇ એસે અને જો દાવ ઉધે! પડે તે રળેલાને રોવડાવે. જનતાના કમનસીબે આજે એવાઓ પાછા પહોંચેલા કહેવાય છે. નીતિને