________________
હર મળી આવે છે જે કર
બીજો ભાગ
- ૧૩૩ અંદર મેળ નહિ હેવા છતાં પણ, શાસન સાથે તે મેળ છે કે નહિ? જે જે બાબતેમાં કશે પણ મન્તવ્યભેદ નથી, એવી બાબતમાં જ્યાં જ્યાં જે જે કરવા જેવું હોય, ત્યાં ત્યાં એક-બીજા સાથે રહીને, તે તે કામ કરવા માંડે અને ચારેય તરફથી એકસરખે અવાજ નીકળે, તે ઘણે ફેર પડી જાય. સ૦ એ બાબતમાં સાધુઓએ મળીને કાંઈક કરવું જોઈએ,
એમ નથી લાગતું? એવી જરૂર લાગે, એટલા માત્રથી શું વળે? અત્યારની પરિસ્થિતિ વિષે બહુ ચોખવટથી કહેવામાં લાભ નથી, માટે કહેતા નથી. અત્યારની પરિસ્થિતિમાં કરવા જેવું ઘણું છે, પણ ગમે તે કારણસર આજે એકતાથી કરવા લાયક કાર્યોમાં . પણ કેટલાક જુદી જ રીતિએ વતે છે. સાધુઓને જે કરવા જેવું લાગે છે, તેઓ જે તે કરી શકે તેમ હોત અથવા તે. અમુક રીતિએ મળવામાં લાભ છે–એમ જે તેઓ માનતા હોત, તે તેઓ એમ કર્યા વિના રહ્યા ન હતા. કેટલાકે વાત જુદી કરે છે અને પાછળથી વર્તન જુદું કરે છે. આજે તે, એક વાર પરસ્પર મન્તવ્યદવાળી જે જે બાબતે છે, તેમાં ઉતર્યા વિના, ખાસ અગત્યના પ્રશ્નો હાથ ધરવા જોઈએ. મન્તવ્યભેદવાળી બાબતમાં પણ, સૌએ મેં આમ કર્યું છે” ને
મેં આમ કહ્યું છે એવી બાબતેને અશે પણ લક્ષ્ય પર લીધા વિના, શાસ્ત્રની આજ્ઞા મુજબ જ માનવાને તૈયાર થવું જોઈએ. " સતા એક બીજાને મળીને નીકાલ કરી લે છે ?
એક હાથે તાલી પડે નહિ. તમે હમણાં થોડા વખત પહેલાં અહીં ના જોયું? મહારાજ સાહેબે ચીઠ્ઠી લખી, તે