________________
ચાર ગતિનાં કારણે
આભિનિવેશિક મિથ્યાત્વની પ્રાપ્તિ કહી શકાઈ નથી. એમની વાતમાં, પાછળના મહાપુરૂષોએ પણ શું કહ્યું ? આ વિષયમાં આ આમ કહે છે ને તે એમ કહે છે, તત્ત્વ કેવલિંગમ્ય છે. શાથી ? એ અન્ને ય મહાપુરૂષોએ અન્ય આગમપ્રમાણેાથી પાતપેાતાના કરેલા અને સંગત કરવાના પ્રયત્ન કર્યાં છે, પણ તેમાંથી એકેય મહાપુરૂષ, અન્ય આગમપ્રમાણેને એળવવાના પ્રયત્ન કર્યા નથી.
૧૩૨
મેં આમ કર્યું
છે ’-અગર ‘મેં આમ કહ્યું છે ’એમ નહિ પણ શાસ્ત્ર શું કહે છે-એ વિચાગ :
સ આજે પણ બધા શાસ્ત્રના નામે જ વાત કરે છે કે અમે જે કહીએ છીએ તે સાચું છે.
એવું કહેનારાઓએ, પાતે જે અથ કરે છે તે આગમથી અબાધિત અર્થ છે, એમ સાખીત કરવું જોઈ એ. શાસ્ત્રના નામે વાત કરવી-એ એક વાત છે, અને અવસરે પેાતાની વાતને શાસ્ત્રાનુસારી સાબીત કરવી—એ બીજી વાત છે. ‘મને આમ લાગે છે માટે આ સાચું છે’–એવી વિચારણા કદી પણ નહિ આવવી જોઈએ, પણ શાસ્ત્ર આમ કહે છે માટે આ સાચું છે ’–એવી વિચારણા આવવી જોઈએ. દરેક વાતને નિય, શાસ્ત્રના આધારે કરવા જોઈએ. જરાક લાગે કેહું માનું છું તે અથથી ઊલટી વાત શાસ્ત્રમાં છે, કે તરત શાસ્રની વાત જ સાચી, એમ લાગવું જોઈએ.
:
સ આજે અંદર અંદર મેળ નથી એટલે શાસનનાં કેટલાંક કાયે ખરાખર થઈ શકતાં નથી.
અંઢર અંદર મેળ નથી, એમાં ઘણાં કારણે છે; પણ અંદર