________________
બીજો ભાગ
૧૨૯
દૃષ્ટિને, શાસ્ત્રની કોઈ પણ વાતના ઊલટા અર્થ કરવાની ભાવના તા, સ્વપ્ને પણ હાય નહિ; પણ ઉપયાગશન્યતા આદિના ચેાગે ઊલટા અથ થઈ જવા અને સમજફેરને લીધે એ અર્થ સાચા છે એમ મનમાં બેસી જવુ, એ પણ શકય છે; પણ એટલા માત્રથી જ સમ્યક્ત્વ જતું રહે અને મિથ્યાત્વના ઉદય થઈ જાય, એમ ખનતું નથી. અનાભાગને કારણે, કોઈ વાત ઊલટા રૂપમાં પણ ખ્યાલમાં આવી જાય અને જે રૂપમાં એ વાત ખ્યાલમાં આવી હોય, તે રૂપમાં જ આ વાત છે—એવું લાગી જાય, એ શકય છે; પરન્તુ, એમાં ચડસ નહિ ભળવા જોઈએ. એમ નહિ થવું જોઈએ કે–‘ મને આમ લાગ્યુ' માટે આમ જ છે.' હજુ હુ' છદ્મસ્થ છું અને એથી મને પણ ઉપયાગફેર થઈ જવાના ઘણા સંભવ છે, એ વાત ભૂલાવી નહિ જોઈ એ. આ ખ્યાલ જીવતા હાય, એટલે અન્ય શાસ્ત્રવેદિ જો પાતે કરેલા અને ખાટા કહે, તા એ એમની સાથે ઝઘડે નહિ, પણ અન્ય શાસ્ત્રવેદિએ જે અર્થ ને પ્રરૂપતા હાય, તે અને સમજવાના પ્રયત્ન કરે. કરેલા અથ ખાટા નહિ જ કરવા જોઈ એ ’–એવુ વિચારતાં, એ એવા વિચાર કરે કે–જો મને જે અથ બેઠા છે તે ખાટો હાય, તેા મારે સાચા અથ શા છે તે સમજી લેવુ જોઈ એ. ’ એને એમ જ થાય કે મારા કરેલા અ ખાટા ઠરે એની ચિન્તા નહિ, પણ શાસ્ત્રના જે અર્થ થતા હાય, તે જ થવા જોઈ એ, છદ્મસ્થપણા આદિને અંગે મારાથી ખાટા અથ થઈ ગયા હાય, તા મને એના ખ્યાલ આવી જવા પામે તે બહુ સારૂં, કે જેથી મારાથી થઇ ગયેલા શાસ્ત્રના ઊલટા અથ ખાખત હું મિચ્છા મિ દુક્કડં ઈ ને, મારા એ પાપને હું
'
મારા
નહિ.
૯