________________
૧૨૬
ચાર ગતિનાં કારણા
માને છે; છતાં, એ ભૂલવા જેવું નથી કે—શ્રી જૈન શાસન દરેકે દરેક નયવાદને પોતપોતાના સ્થાને સાચા તરીકે ગ્રહણ કરે છે. એટલે, અવસરે એ એક નયની વાતનું પ્રતિપાદન કરે, તા પણ અન્ય નયવાદની અપેક્ષાને ગ્રહણ કરીને જ, એ એક નયની વાતનુ' પ્રતિપાદન કરે. જૈન શાસ્ત્રોમાં બધા નયાના પાતપાતાના સ્થાને વિનિયાગ કરવાપૂર્વક, બધા નયાને માન્ય રાખવામાં આવ્યા છે; એટલે, નિશ્ચયથી પરિમિત તિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓમાં, સવ નાને વિષે સુન્દર પ્રકારના માધ્યસ્થ્યભાવ હાય છે; પણ એ આત્માઓનુ સર્વ નયાને વિષે જે શ્રદ્ધાન હાય છે, તે સવ નયાને પોતપોતાના સ્થાને સાચા માનવા, એવા પ્રકારનુ હાય છે. સ-ધર્મ-સમભા વની વાતા કરનારાઓમાં, જે જૈન શાસ્ત્રોને ભણેલાએ છે પણ શ્રી જૈન શાસ્ત્રાના સાચા અર્થને પામેલાએ નથી, તેઓ જૈન શાસ્ત્રોમાં આવતી સર્વનય-શ્રદ્વાનની વાતને ખોટી રીતિએ આગળ ધરે છે, પણ તત્ત્વના જ્ઞાતા એવી વાર્તાથી મુંઝાય નહિ.
સાપેક્ષ શાસ્ત્રવાકયો :
એવી જ રીતિએ, કેટલાકેા શ્રી જૈન શાસ્ત્રાનાં બધાં વાકયો મિથ્યાત્વી છે એવું પ્રતિપાદન પણુ, અણુસમજથી કરે છે. શ્રી જૈન શાસ્ત્રાની એકે એક વાત, સાપેક્ષપણે જ કહેવા એલી છે. નિશ્ચય નયનું ય પ્રતિપાદન હાય ને વ્યવહાર નયનુ ય પ્રતિપાદન હોય; પણ, ગમે તે એકનુ પ્રતિપાદન કરતી વખતે, અન્ય નયા પાતપાતાને સ્થાને પણ ખાટા છે—એવું પ્રતિપાદન હાય જ નહિ. શ્રી જૈન શાસ્ત્રાના રચનારાએ સ્યાદ્વાદી