________________
૧૨૪
ચાર ગતિનાં કારણેા
છે ને? આજે જે રીતિએ ને જેવા અર્થમાંસ-ધર્મસમભાવની વાતા થઈ રહી છે, તે જો જોઈએ, તા આપણને લાગે કે–એવી વાતા કરનારાઓને, વસ્તુતઃ ધમ ના ખપ છે—એવું નથી. ‘ આપણે ધર્મને સમજી શકતા નથી, ધર્મ કયા અને અધમ કયા એના નિર્ગુ ય કરવા જોગુ' આપણામાં જ્ઞાન નથી, બધા કહે છે કે--અમારા ધમ ભગવાને કહેલા છે, એટલે આપણે કોઈ ધર્મ ના આગ્રહી પણ ખનવું નહિ અને કોઈ ધર્માંને ખાટા પણ માનવા નહિ ’–એ પ્રકારની મનેાવૃત્તિ, એ એક જુદી જ વસ્તુ છે; એવી વૃત્તિના માણસને જો મતિવિકાસ થઈ જાય અને એને તત્ત્વાના નિણૅય કરવા જોગી તક પ્રાપ્ત થઈ જાય, તા એને કાંઈ બધા ધર્મોને સાચા જ માનવા–એવા આગ્રહ નથી હાતા. વસ્તુતઃ ધર્મ કયા છે અને ધર્મના નામે એળખાતા મતામાં અધર્મી કયા છે, એ વિષે નિર્ણય કરવાની વૃત્તિ ન હેાય–એમ પણ બને; અને, આપણામાં એવી બુદ્ધિ આદિ નથી–એમ લાગતું હોય, એટલે સ દના સાચાં છે અને કોઈ દર્શન ખાતુ નથી એમ માનતા હાય–એમ પણ બને; પણ એને એને એવા આગ્રહ ન હાય કે–સમજાવનાર મળે તે ય સમજવાની ના પાડે અને સમજાય તેા ય માનવાની ના પાડે! સવ-ધર્મ-સમભાવના નામે આજે જેએ વાતે કરે છે, તેઓના હૈયામાં, ધર્માંની મોક્ષને માટે જરૂર છે—એ વાત હાય, એમ જણાતું નથી. કોઈ પણ ધર્મ માક્ષની વાત કરે, તે એવાઓ કહે છે કે-એ વાત અમારી પાસે નહિ કરવી. અમારે તા, કોઈ ધર્મવાળા
પરસ્પર ઝઘડે નહિ, એ જોઈ એ છે. તેઓ, ઝઘડાનુ મૂળ ધમ છે-એવુ·
આવું આવું કહીને, પ્રચારવાના પ્રયત્ન કરે