________________
જો ભાગ
૧૨૧
પુણ્યવાળાઆને આવા વિચાર આવે ને ? પણુ, જેમનુ પુણ્ય પાપાનુબંધી હાય છે, તેમને તે પ્રાયઃ ભાગવાય પુણ્ય અને બધાય પાપ, એવું જ બને છે; એટલે, કેવળ પાપાનુબ’ધી પુણ્યવાળાઆની પાસે તે, પેાતાને મળેલી લક્ષ્મીના સદ્ભવ્યય કરાવે, તેવા પ્રકારનું હૈયું જ હોતું નથી.
આશાતના કરનાર
જેમ જૈન કુળમાં જન્મીને જેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવની અવગણના કરે, તેમને તમે પુણ્યશાલી કહેા કે પાપી કહા ? આ કુળ મળ્યુ. પુણ્યથી જ, પણ પાપ અધાવવાને માટે મળ્યુ હાય તેા ? જૈન કુળમાં જન્મેલા પણ કેટલાકા, આજે ખેલે છે. કે– જિનેશ્વરને કોણે જોયા ? મેાક્ષ છે જ કાં ? સાધુએમાં શું પડયુ છે ? ઉપવાસમાં ધર્મ કોણે કહ્યો ઉપવાસ કરવાથી મહીંના કીડા મરે, તેનુ પ!૫ કોને ? શરીર
તે સાચવવા માટે છે!’ આવાઓને માટે, તમે શું કહેા • એમને આ મળ્યુ' તે કરતાં આ ન મળ્યુ હાત તે સારૂ થાત, કારણ કે–આ બીચારાઓ આ મળ્યુ તેથી આની અવગગુનાનુ ઘાર પાપ ઉપાઈ રહ્યા છે!' પુણ્યથી મળ્યું છે તેની ના નહિ, પણ અકમીના હાથમાં પેઢી આવવા જેવું થયું છે, એમ થાય ને ? જે છેકરાએ કમાય તે નહિ પણ ખાપની મુડીને ય સાચવી શકે નહિ, તેમને જગતમાં કેવા કહેવાય છે? તેમ, તમે પણ આ સામગ્રીના સદુપયેાગ ન કરી શકા, આ સામગ્રીની કિંમતને સમજી શકો નહિ અને અહીંથી પાછા સંસારમાં રઝળવા ચાલી જાવ, તા શું કહેવાય ? ભગવાન જેવા ભગવાન મળે ને એની પાછળ કાંઈ કરવાનુ` મન