________________
૧૨૦
ચાર ગતિનાં કારણો
યે પણ લક્ષ્મી તેને જ મળે છે, કે જેનું પુણ્ય હોય છે અને આ પુણ્યને બાંધવાના સારામાં સારો ઉપાય એ છે કેમળેલી લક્ષ્મીનું દાન કરવું. ’-તા, એ પ્રેમથી દાન દે છે. એની પાસે કેાઈ માગવા જાય, તા એને એમ લાગે છે કે-મને પુણ્ય અંધાવવાને આવ્યેા. વિવેક હોય, તે તરવાનું સાધન આવ્યું –એમ લાગે; પણ માત્ર પુણ્ય ઉપર વિશ્વાસ હાય, તેા ય એ આવેલાને પુણ્યનું સાધન માનીને, જે આપે તે આનંદથી આપે. એ એમ ન કહે કે-‘ હું કેમ કમાયા છું, તે જાણે છે ? લોહીનુ પાણી કર્યું' છે! હું કમાયા છું, તે આમ દઈ દઈ ને ઊડાવી દેવાને માટે નહિ ! પૈસા જોઈએ તે મહેનત કરો!' આવે! માણસ પાછે ચારમાં બેઠા હોય, તે કહે કે- પુણ્ય લક્ષ્મી મળી છે.' શું એ હૈયાનું ખેલે છે? લક્ષ્મીને અતિ લેાભ, માણસને ઘેલા બનાવી દે છે. સરોવર ભયુ" હાય, તે ત્યાં તરસ્યા પાણી પીવા આવે ને? જ્યાં પાણી હાય, ત્યાં માણસ પાણી ભરવા જાય અને જનાવર પાણી પીવા આવે, એમાં નવાઈ છે ? તમારી પાસે કોઈ માગવા આવ્યા, તે તમને સુખી જાણીને આવ્યે ને ? એ અવસરે પુણ્યને વિચાર કયાં ભાગી જાય છે ? મને પુણ્યથી મળ્યું છે—એમ માનનારો, માગવા આવનારનું પુણ્ય નહિ તે એને મળ્યુ નથી, એટલુ' ય સમજે નહિ ? પુણ્ય નહાય તા માગી મજુરી પણ મળે નહિ, એટલેા પણ વિચાર કરે નહિ ? એને એમ પણ ન થાય કે મને અત્યારે તે પુણ્ય મળ્યું છે, પણ અહીં હવે જો હું પુણ્યનું ઉપાર્જન નહિ કરૂં, તે ભવિષ્યમાં કદાચ મારી આનાથી ય ખરાબ દશા આવશે ? ’ પણ ‘ મારૂ' પુણ્ય ’–એ જેમ માંઢ ખેલે છે, તેમ જો એ એને હૈયે હાય, તે એ