________________
ખીજો ભાગ
૧૧૯
"
6
રાને સગવડની ચિન્તા કરવી જ પડે નહિ. પૂછીએ કે– ધા છેડીને આ શેઠની જોડે કેમ ફ્રી છે ? ’તા કહે કે- શેઠ જોડે ક્રૂરવામાં ય લાભ. ’ કેમ એમ ? અવસરે શેઠ ઉપયાગી થતા હશે માટે ને ? એવાની જોડે પગે ચાલીને જવાનુ ય ખીજાઓને ગમે અને લેાભીયા સાથે મેટરમાં બેસવાનુ'ય ન ગમે. કેમ ? નાકના વખત જાય અને અધવચ્ચે ઉતારી મૂકે તે ટાંટીયા ઘસતા ઘર ભેગા થવુ પડે. આજે માટે ભાગે એવું કહેવાય છે કે–મેાટા માણસની વધારે ઓળખાણુ હાય, તેા એ આંટા વધારે ખાવા પડે. એ ‘જરા આંટા ખાવ’–એમ કહે, તાના પડાય નહિ, નાકરી ખાટી થાય અને નાકરી જાય તેા એ એની ખબર લે નહિ. ગાંડા ય ‘ મારૂં પુણ્ય ’–એમ આલે ને ડાહ્યો ય ૮ મારૂ· પુણ્ય ’–એમ ખેલે, પણ એમાં ઘણા ફેર, માટે ડહાપણથી એલે. આ દેવાદિ મળ્યા એ પુણ્યથી, પણ તમને કાઈ દેવનું સ્વરૂપ પૂછે, તે કોણ જાણે’–એમ કહેા, તેા તમને પુણ્યથી મળ્યુ· તેની કિંમત કેટલી ? તમને જે મળ્યું છે, એ બહુ સારૂં' છે—એમાં બે મત નથી, પણ તમે આવું શેાધીને સારૂ મેળ વવા નીકળેા એવા છે? સારૂ મળ્યું છે, પણ સારાને સારા તરીકે સમજવાને પ્રયત્ન નથી ને? જો જૈનાને પેાતાને જે મળ્યું છે તેની કિંમત હૈાત, તે પણ આજે શ્રી જૈન શાસનની કાઈ અનેાખી જહેોજલાલી હાત.
'
મારૂ પુણ્ય ’–એમ માંઢે ખેાલાય છે, પણ એ વાત હૈયે વસી જાય તા જ સદુપયેાગ થાય :
જેમ લક્ષ્મીના રાગી એવા પણ માણસ, જો એના હૈયામાં આ વાત ખરાખર જચી ગઈ હોય છે કે- મહેનત