________________
ખીજો ભાગ
૧૧૭
રહ્યો નહિ ને ? એક કાળે જૈન કુળામાં આ આચાર એટલે અધા રૂઢ હતા કે જૈનને ઘેર આવેલા ઈતર પણ ‘અહી’ રાતના ખાવાને નહિ મળે ’ એમ સમજી જ જાય. જૈનેાનાં ઘરાની પાસે રહેતાં ઈતર કુટુમેની ખાઈ એ પણ, જૈન ખાઈ એને કહેતી કે‘તમારા આચાર અહુ સારા ! રાત પડી કે–રસાદું બંધ. અમારે તા, અત્યારે ધુણી ધીખે.' આ કુળના આચાર પણુ એવા કે—ખીજાને એમ થાય કે-આ લેાકેા કેટલા બધા સુખી છે? જૈનને ૨૪ કલાકમાં ૧૨ કલાકના ચાખ્ખો આરામ, એમ મીજાઓને લાગે ને ? આ કુળાચારો જીવતા હાય, તા જૈને– ભાઈ ઓ ને ખાઇએ, ધમ કેટલા કરી શકે ? જૈનને સવારે નવકારશી ને રાતના ચાવિહાર કરવામાં તકલીફ જેવું લાગે નહિ ને ? જૈનનું નાનું છે.કરૂ ય રાતના ખાય નહિ. કોઈ પૂછે કે- કેમ ? તા કહે કે રાતે ખવાય નહિ. મારી ખા, મારા આપા, મારા ભાઈ રાતે ખાતા નથી. અમુક ખવાય ને અમુક ન ખવાય, એવુ· જૈનનુ' છેાકરૂ' નાનપણથી સમજતું હાય. જૈન જ્યાં જાય ત્યાં, ત્યાગની અસર મૂકી આવી શકે. આવા કુળમાં જન્મેલાના મિથ્યાત્વને, ધક્કો વાગવા કેટલા સહેલા છે ? ખીજાને રાત્રે કેમ ન ખાવું તે સમજાવવું પડે અને એને સમજવુ* મુશ્કેલ પણ પડે, જ્યારે જૈન કુળનાને એ વાત સસ્કારરૂઢ થઈ ગયેલી હાય. આ કુળ એવું છે કે-આપોઆપ ઘણાં પાપે અધ થઈ જાય; ખાન-પાનમાંથી ઘણા વિકાર નીકળી જાય; ઉત્તેજક પદાર્થો ઘણે અશે ખધ હાય. તમે સમજો તે, તમને હીરા હાથમાં આવી ગયા છે. દેવ, ગુરૂ, ધમ તમને વગર શાચ્ચે પણ સારા મળી ગયા છે. પુણ્યે આટલી બધી સારી સામગ્રી આપી દીધી છે, પણ આને ઓળખવાની ચિન્તા