________________
૧૧૨
ચાર ગતિનાં કારણેા.
નહિ ખાવાની કાળજી રાખવી જોઈ એ ને ? વધારે ખાઈ જાય, માંદો પડે ને પછી કહે કે-પીરસનારે આમ કર્યું, તે કાંઈ ચાલે ? પેટમાં દુખે તે તમને દુખે કે પીરસનારને દુખે ? આડા થાય તે! તમને થાય કે પીરસનારને ? આ વાત ઝટ સમજાઈ જાય છે ને ? ત્યારે, બધા સબંધિ મુંઝવતા હોય તેા ય, સાવચેત કણે રહેવાનું ?
પોતાનું પાપ પોતાને ભોગવવાનુ છે :
આ તેા હજુ બહુ સામાન્ય કાટિની વાત છે. સામાન્ય કાટિના આસ્તિકા પણ માને, એવી આ વાત છે. સામાન્ય. કાર્ટિના આસ્તિકા, કે જેઓ દુતિને અને સદ્ગિતને માને છે; તથા પાપથી દુર્ગતિ મળે અને પુણ્યથી સદ્ગતિ મળે– એવું માને છે, તેઓમાં પણ આવી સાવચેતી હૈાય છે. જેનામાં સાવચેતી રાખવાની કશી દરકાર જ નથી, તે તેા નામના આસ્તિક છે. નામનુ આસ્તિકપણું ફળ શું આપે? જેના પૈસા” કોઈકના હાથમાં હોય છે અને એ આપે તે જ ખાવાનું હાય છે, તેમનું, પેલા નાદાન નિવડે તે શું થાય ? લેણું કહેવાય, પણ ભૂખે મરવું પડે. માણસ ગાંડા થઈ ગયા, પછી કેટિપતિ હાય તા ય શું ? એને ગાદીએ બેસાડો તેા ય ઠીક ને ખીજે એસાડા તા ય ઠીક. તેમ, આસ્તિક છીએ-એમ કહા અને સસારમાં ગાંડા અનેા, તેા એ આસ્તિકપણાની કિંમત શી ? તમને ખબર છે ને કે—આપણા ઉપર દુઃખ આવે, ત્યારે તે આપણે જ ભાગવવું પડે છે ! ? કુટુબ માટે ચારીના માલ લેતા હૈા ને પેાલીસ પકડે, તા સજા તમારે જ ભાગવવી પડે ને? તમે કહા કેહું આ મારા કુટુ અને માટે લેતા હતા,