________________
બીજો ભાગ
૧૧૩ તે પિલીસ તમને છોડી દે? તમે કહો કે–મેં કુટુંબ માટે આ કામ કર્યું અને જેને માટે તમે કર્યું તેને પણ જે પિલીસ પકડવાની હોય, તે એ કુટુંબ પણ ફરી બેસે ને? અમારે માટે નહોતા કરતા, એમ ખોટું પણ કહે ને ? છેકરે પણ ખોટું બોલીને છૂટી જવાને મથે, એમ બને ને? છેકરાને બાપ પકડાયા તે ગમતું ન હોય, તે પાછલા હાથે બાપને છોડાવવા પ્રયત્ન કરે–એ બને, પણ બાપના ગુન્હા માટે પકડાવાને છેક તૈયાર જ રહે, એવું મેટે ભાગે તે નહિ ને? એટલે, આપણે વાત તે એ છે કે-દુર્ગતિમાં નહિ જવું હાય, તે સાવધ તે તમારે જ બનવું પડશે ને? સંસાર ન મંડાયે હોત તે સારું થાત, એમ થાય છે?
સંસારમાં જે રાગ છે, તે રાગ ધર્મમાં નથી–એમ તમે કહે છે; પણ, ધર્મને વિષે જોઈએ તે રાગ નથી તે, અને સંસારને રાગ છે તે, ખટકે છે? તમને ચારિત્રહનીયને ઉદય સંસાર તરફ ઘસડે છે કે સાથે મિથ્યાત્વમેહનયને ઉદય પણ વતે છે? ચારિત્રમેહનીયના ઉદયથી સંસારમાં રહેવું પડે, પણ સાથે મિથ્યાત્વમેહનીયને ઉદય ન હોય, તે “સંસારમાં રહેવું પડે એ ખરાબ છે એમ તે થયા જ કરે. સંસાર રહેવા જે છે–એવું પણ લાગે નહિ અને સંસારનું સુખ જોગવવા જેવું છે. એવું પણ લાગે નહિ. અત્યારની તમારી સાંસારિક સ્થિતિ, મિથ્યાત્વના ઘરની છે કે અવિરતિના ઘરની છે, એ તમારે તપાસવાનું છે. “ઘરમાં બેઠે છું—એ જ છેટું છે, નથી છૂટતું એ જ ખરાબ છે, શા માટે એ વેગ ન મળે કે-આઠ વર્ષે સાધુ ન થયે? આઠ વર્ષે સાધુ ન