________________
૧૧૦
ચાર ગતિનાં કારણે નહિ, ત્યારે એને એ માટે કેમ વર્તવું પડે. દેખીતી રીતિને બેટને વેપાર પણ, પરિણામે નફાને હેઈ શકે. ખેટ કરીને ય ઉપજે તેટલું નાણું ઉપજાવી લે અને પાછે કમાવા મંડી પડે. તમે તત્ત્વજ્ઞાની બન્યા હોત, તે તમને વ્યવહારમાં જેમ આ વાતને ઝટ ખ્યાલ આવે છે, તેમ આત્મા અને કર્મના વિષયમાં પણ આ ખ્યાલ ઝટ આવત. ત્યાં જે રગ છે તે રાગ અહીં નથી, માટે જ જાગૃતિ
ટકી શકતી નથી. સ, સાંભળતાં તે મન થઈ જાય, પણ પાછું ભૂલાઈ જાય
છે. પાછળ જાગૃતિ રહેતી નથી. એવું શાથી બને છે, તેને વિચાર કર્યો છે? નિશાળીયે નિશાળેથી ઘેર જાય, એટલે ભણેલું ભૂલી જાય? નિશાળીયા માત્ર નિશાળમાં જ ભણે કે ઘેર પણ ભણે વેપારી પેઢીઓથી ઘેર જાય, એટલે એના મગજમાંથી વેપારની વાત સાવ નીકળી જાય? ઘરે વેપારની વાત ન પણ કરે, તે પણ તેથી કાંઈ મગજમાંથી વેપારની વાત નીકળી જાય નહિ. તેને વેપાર કર્યો હોય ને ઘેર આરામથી છાપું વાંચતાં બજારમાં મંદી થવા પામશે તેવા સમાચાર જોવામાં આવે, તે વેપાર યાદ આવ્યા વિના રહે? પેઢીએ ગયેલે ગૃહસ્થ, ઘરમાં શું છે ને કેમ છે, તે ભૂલી જાય છે ખરો ? નહિ જ. પેઢીમાં બેઠેલો “ઘરની ખબર છે–એમ કહે છે અને ઘરે બેઠેલા પેઢીની ખબર છે”—એમ કહે છે.
સ, ત્યાં જેવો રાગ છે તે અહીં નથી. આટલું તે તમને સમજાયું ને કે–અહીંના રાગમાં