________________
બીજો ભાગ
૧૦૯
આ ઉમ્મરે, આ વખતે, આ ઠેકાણું ન જ મરાય–એમ પણ કહેવાય નહિ, દૂધ પીતા ય મરે, નાની ઉંમરના ય મરે, જીવાનેય મરે, પ્રૌઢેય મરે ને ઘરડો ય મરે. જો જ્ઞાન હાય, તે આથી પણ સાવચેતી આવે ને ? તમે જીવા ત્યાં સુધી ય, તમારૂ' ભેગુ કરેલું તમે જ ભાગવી શકે અને તમારી દુશ્મન એને ન જ ભાગવી શકે, એમેય ખરૂ‘? ઘણાનુ` ગયું. દુશ્મન ભાગવે છે ને એને રસથી ખંધાવનારા જુએ છે ને ખળે છે,. પણ કાંઇ કરી શકતા નથી. પાકીસ્તાનમાંથી આવેલાઓની શી દશા થઇ, તે જાણા છે! ને ? જ્ઞાની હોય, તેને ય પાપ કરવું પડે એ અને, પણ એ સાવચેત રહે. એને અવસરે મમતાને ખ'ખેરી નાખતાં વાર નહિ. યુદ્ધભૂમિમાં યજ્યાં મૃત્યુ નજદીક લાગ્યું, ત્યાં જ્ઞાની હતા તે બધું વાસિરાવી શકથા અને અનશનને આદરીને આરાધના કરી શકયા. સમજુ માણસ, એવા કાઈ વખત આવી લાગે તેા, ખાટને ચ વેપાર કરે; પણ સમજે કે-ખાટ કરૂ' છું. ડાહ્યો વહેપારી કોઈ વખતે ખર આનીએ કે આઠ આનીએ પણ માલને નિકાલ કરે ને? કેમ ? એમ કરવાથી જ આઠે આની જેટલી પણ મુડી ખચી જાય તેમ હાય, પેઢીની આંટ જળવાઈ જાય તેમ હાય, તેા એમ પણ કરે. કહેશે કે-તક જોઈ ને ખાયુ એનાથી એવડું મેળવી લઈશ, પણ અત્યારે ખાટ ખમી ખાવી, એ જ સલાહભર્યું છે. તેમ, સમાધિને અભિલાષી સમ્યગ્દષ્ટિ, અવસર જોગ વતી પણ લે. એની ખખર તા જ્ઞાનિને પડે અથવા તે જે પેાતાના મનને સમાધિમાં રાખવાને માટે સતત્ પ્રયત્નશીલ હાય, તેને એની ખબર પડે. એ સમજી શકે કે—અવિરતિના ઉદયની સામે જ્યારે સમ્યગ્દષ્ટિથી પણ વાય.