________________
૧૦૮
ચાર ગતિનાં કારણા
સમજુ માણસ જેમ દેખીતા ખાટના ય વહેપાર કરે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પાપેય કરે :
તત્ત્વજ્ઞાનને પામેલા આત્માને, સંસારમાં રહેવું પડે તે એ રહે ખરા, પણ એ સાવચેત ખનીને રહે. તત્ત્વજ્ઞાનને પામેલે, તેવા પ્રકારના કર્મના ઉદયથી વિરતિને ન પામી શકે –એ ખને, પણ એનામાં વિરાગ તા હાય ને ? ભાગ સેવે, તેા ય વિરાગ જીવતા હાય, એટલે, એની તા બધી ક્રિયા વિરતિને નજદીકમાં લાવનારી અને, એ શકય છે. તમે સ’સારમાં સાવચેતીથી રહા છે ખરા ? તમે બગલા માંધ્યા અને ખીજી ઘણી સામગ્રીઓને સઈ, પણ તેમાં ય તમે એ રહે ત્યાં સુધી રહી શકવાના ખરા ? માટે ભાગે તેા, નહિ જ ને ? તા તમે, તમારા સુખને માટે સ‘સારમાં જે કાંઈ સામગ્રીને સો, તેમાં તમને એવા વિચાર આવે ખરા કે—કાણ જાણે, કાણેય ભેગવશે ?” જ્ઞાન હાય, તે વિચાર આવે. શાથી ? ‘મારે જવાનુ છે એ નક્કી છે અને મારૂં ભેગું કરેલુ, મારા જીવતાં કે મારા મરી ગયા પછી, દુશ્મન પણ નહિ ભાગવે -~એ નકકી નથી.’ જે કાઈ બંગલા ખાંધે, તે બધા એમાં રહી જ શકે ? નહિ, તેા ખંગલા ખંધાવતાં બહુ રસ આવી જાય, તેા ઝટ એવા વિચાર પણ આવે ને કે બેવકૂક, આમાં રસ કરવા જેવું છે શું ? બંગલા અડધા બધાય હાય ને ય તારે જાવું પડે અને વાસ્તુના દહાડા કઢાવ્યો હોય તે દહાડે ય ઠાઠડી ખંધાય.’ કેમ ? જ્ઞાન છે ક્રે—મરેલા જન્મે તે અને, પણ જન્મેલા મરે નહિ એવું તેા બને જ નહિ. જન્મેલા ન મરે એવુ’ અન્યુ ય નથી, અનતું ય નથી ને બનવાનું ય નથી. વળી