________________
બીજો ભાગ
૧૦૭
છે, તે એમ થાય છે કે હું તે રહી ગયે, પણ મારાં સંતાનેમાં આ ઉણપ નહિ રહેવી જોઈએ?” જેમ અંગ્રેજી ભણવવું જરૂરી લાગ્યું, તે ગરીબ મા-બાપોએ છોકરાઓને દેવું કરીને પણ ભણાવ્યા ને? અને, તમે સુખી હોવા છતાં ય,
કરાં ધર્મથી અજ્ઞાન રહે છે, તે ચલાવી લે છે ને? ત્યાં આજિવિકા કેમ ચાલશે એમ લાગ્યું, તે અહીં એમ કેમ ન લાગ્યું કે–આ જ્ઞાન વગર, આને નિસ્તાર–મેક્ષ અટકી જશે? તનું વાસ્તવિક જ્ઞાન, માત્ર ધર્મક્રિયાઓ માટે જ ઉપયોગી
છે–એમ પણ નથી. અધર્મક્રિયાઓ કરવી પડે, તે ય હૈયું અધમમય બની જાય નહિ, એ માટે ય તનું વાસ્તવિક જ્ઞાન જરૂરી છે. ક્યી ક્રિયા કરવા જેવી અને કયી ક્રિયા નહિ, કરવા જેવી, ક્રિયા કરતાં કેવા ભાવ રખાય અને કેવો ભાવ ન રખાય, એ વગેરે બધું તેનું વાસ્તવિક કેટિનું જ્ઞાન હોય તે સમજી શકાય. તમને જે તેના જ્ઞાનને ખપ, લાગે હેત, તે તમે સંતાનને જેમ વ્યવહારમાં સુશિક્ષિત બનાવ્યાં, તેમ તના વિષયમાં પણ સુશિક્ષિત બનાવ્યાં હોત! અને, તમે જે તમારા સંતાનને ધર્મમાં સુશિક્ષિત બનાવ્યાં હિત, તે એ ધમને ઝંડો લઈને ફરતે! સમજે ત્યાં એ પ્રાણ પણ આપે, એમ બને. તમને જરૂર લાગે, ત્યાં તમે કેટલાં કષ્ટોને વેઠે છે? એમ, અહીં પણ જે જરૂર લાગત તે તમે કષ્ટને વેઠીને ય ભણત અને ભણાવત. વળી, તના વાસ્તવિક કેટિના જ્ઞાનમાં તે, એ ગુણ છે કે-રે મેક્ષ તરફ, પણ ગૃહસ્થપણે રહેવું પડે તો ગૃહસ્થાચારને પણ સુધારી દે. તત્વજ્ઞાનના પ્રતાપે, નમ્રતા વગેરે ગુણે પણ આપોઆપ આવી જવા પામે.