________________
૧૦૬
ચાર ગતિનાં કારણે પામ્યા, એનું અમને બહુ દુઃખ થાય છે. જ્ઞાન પમાય તેમ હતું ત્યારે આ સૂઝયું નહિ અને હવે આ સૂઝયું છે, ત્યારે અમારા ભણવાના સગો રહ્યા નથી. અમે આ તને નથી સમજ્યા, માટે અમને ઘણું વાર મુંઝવણ થઈ જાય છે, માટે તમે પહેલેથી ભણે, કે જેથી તમારે મુંઝવણને વખત આવે નહિ!” પણ છેકરાં અજ્ઞાન રહે, તત્ત્વજ્ઞાન વગરનાં રહે, એ તમને ડંખે છે ખરું? જ્યાં સુધી તમને તમારું અજ્ઞાન ખૂબ ખૂબ નહિ ખટકે, ત્યાં સુધી તમને તમારાં છોકરાં અજ્ઞાન રહે એ ખટકશે જ નહિ. શાસ્ત્ર “જ્ઞાનશિયાખ્યાં માર” કહ્યું છે, એ તમે જાણે છે ને ? એ વાત ઉપર તમને શ્રદ્ધા કેટલી? જ્ઞાન અને કિયા–બેના રોગથી મુક્તિ, એ વાતમાં તે તમારી શ્રદ્ધા જોરદાર છે ને ? કઈ એકલા જ્ઞાનથી મુક્તિ કહે અગર તે કઈ એકલી ક્રિયાથી મુક્તિ કહે તે તમે ના પાડે ને ? જો તમે એકલા જ્ઞાનથી કે એકલી કિયાથી મુકિત ન થાય-એમ માનતા છે, તો તમારામાં એક અંગ ઓછું દેખાય, તે તેનું તમને દુઃખ થાય ને? બે ઘડાની ગાડી હોય, તે એક ઘડો ચાલે? એ ગાડીને અને એક ઘેડાને જોતાં, બીજા ઘેડો નથી, એ યાદ આવે ને? બીજા ઘેડા વિના, આ એક ઘડે ને ગાડી છે તે ય કામ નહિ લાગે, એમ થાય ને ? જ્ઞાન અને કિયા-બનેને વેગથી જ મુકિત થાય, આવી શ્રદ્ધા પાકી હોય, તે જે એક અંગ નથી, તેનું દુઃખ કેટલું થાય? અણસમજુમાં પણ જે શ્રદ્ધાવાળા હેય, તેમને તે એમ થાય કે-“હું અણસમજુ છું, માટે હું આ ધર્મક્રિયામાં સમજીના જે રસ અનુભવી શકતું નથી. એને જ્ઞાનને ખપ લાગે. તમને જ્ઞાનને ખપ લાગે છે? તમને જ્ઞાનને ખપ લાગે