________________
બીજો ભાગ
૧૦૫
કુલાચાર દ્વારા આગમની પરીક્ષાને બાધિત કરનારાઓએ વિચારવું જોઈએ કે-આગમ મોટું છે, કુલના વડિલે નહિ! પૂર્વજનું વચન પ્રમાણએમ કરીને ચાલનારાએ, જે આગમન વચનને ઉત્થાપે, તે તે ચાલે ખરૂં? નહિ જ. એક વાત શાસામાં નીકળતી હોય અને પૂર્વજની તેમાં ભૂલ થયેલી હોય, તે માગને ખપી એવા અવસરે શું કરે? પૂર્વજને આગ્રહ રાખે નહિ, પણ શાસ્ત્રને આગ્રહ રાખે. યોગ્ય પૂર્વજને આગ્રહ જરૂર રખાય, પણ તે આગ્રહ કદી પણ શાસ્ત્રવચનથી વિરૂદ્ધ પ્રકારને નહિ હોવો જોઈએ. જ્ઞાન અને ક્રિયાને યોગથી મુક્તિ થાય એવું માનનારને
એક અંગની ઉણપ હેય તે તે ખટકે નહિ? મિથ્યાત્વને કાઢવાને માટે તત્વજ્ઞાન મેળવવું એ બહુ જરૂરી છે અને તમને તે સલ્ફાસ્ત્રોને વેગ મળી ગયા છે. -હવે તે તમે ભણવા માંડવાના ને ? તમને ભણતાં રસ આવે, તે તમને બધાને, તમારા કરાઓ વગેરેને કહેવાનું મન થાય કે નહોતા ભણ્યા ત્યારે રસ નહોતો આવતે, પણ હવે તે ભણવામાં બહુ રસ આવે છે. જેઓ હવે ભણી શકે તેમ ન હોય, તેઓને પણ પિતાનાં બચ્ચાંઓને તે ભણાવવાનું મન થાય ને? સ0 છોકરાઓ કહેશે કે–તમે નથી ભણ્યા અને અમને ભણવાનું
કેમ કહે છે ? તમારા છોકરા તમને આવું કહે? તમને, એ એમના હિતસ્વી ય માને છે કે નહિ? છતાં, માને કે કેઈએ એવું દીધું, પણ તમે કહી શકે છે કે-“અમે આ જ્ઞાનને નથી