________________
૧૦૨
ચાર ગતિનાં કારણે “માણસ નાને ને બેજે માટેગધેડા ઉપર પણ વધુ ભાર ભરીએ, તે એ બેસી જાય છે ને આ પરિગ્રહના બેજાથી હું કેમ અકળાતે નથી? હું તે મારા આત્મા ઉપર પાપને ભાર લાદ્યા કરું છું ! અહીં મમતામાં મરૂં છું ને પરભવમાં આ પાપ છેડશે નહિ!” તમે ધર્મક્રિયા કરે છે, તે શા માટે કરે છે? પાકિયા ગમતી નથી, માટે ને? પાપક્રિયાઓથી છૂટવાને માટે ધર્મક્રિયા છે, એવું જે તમે જાણ્યું હત, તે તમે પોતે જ વિચાર કરતા કે-“હું આટલી બધી ધર્મકિયા કરું છું, છતાં પણ મને પાપક્રિયાઓને તજવાનું મન થતું નથી, તે તેનું કારણ શું? જે પાપ મને ગમતું જ રહેશે, તે આ ધર્મક્રિયાઓ મારે શી રીતિએ વિસ્તાર કરી શકશે?” હું હૈયાને ભૂંડે હઉ તેથી ડૂબું, તે એમાં ધર્મક્રિયાઓ શું કરે?, એમ પણ થાય ને? સમ્યગ્દષ્ટિને પાપી ન કહેવાય ?
એક માત્ર મિથ્યાત્વ જાય, તે પણ એથી આત્માને એટલે માટે ફાયદો થઈ જાય છે કે દુર્ગતિનાં કારણે પણ, એને માટે દુર્ગતિનાં કારણ બની શકતાં નથી. શાથી? આત્માના પરિણામોમાં એથી ગજબને પલટે આવી જવા પામે છે. આત્માની આખી રૂચિ જ બદલાઈ જાય છે. અવિરતિને ઉદય ગમે તેટલે જોરદાર હોય, પણ સાથે મિથ્યાત્વને ઉદય ન હોય, તે એ અવિરતિને ઉદય, પાપથી આત્માને વિરામ પામવા દે નહિ, તે છતાં પણ, એનું હૈયું પાપી હોય નહિ. અવિરતિના ઉદય
ગે, સમ્યગ્દષ્ટિ આત્મા ય પાપ સેવના હોય, પણ એ પાપી ન હોય. સમ્યગ્દષ્ટિ આત્માને પાપી કહેવાય નહિ. આ તે,