________________
૯૯
ખીજો ભાગ
માણસા નિવૃત્તિ લઈ ને શ્રી સિદ્ધક્ષેત્રમાં રહી જાય અને જેમ અને તેમ પરિગ્રહને ઘટાડવાને માટે પરિગ્રહના સદુપયોગ કરવા માંડે, એ વાત કરી આવ્યા. સાધુ ય થઈ શકાય નહિ અને આવી નિવૃત્તિ પણ લઈ શકાય નહિ, તેનું કારણ તે તમે વિચાયુ" હશે ને ? સાધુ થવાનું અને સાધુ થવાય નહિ તે નિવૃત્ત થવાનું, મન તેા ખરૂ ને ? સાધુ થવાની શક્તિ નથી અને લેાલ, મમતા આદિથી નિવૃત્ત થવાનું પણ મન થતુ નથી, એમ ખરૂ? ધારા કે–એવી જ સ્થિતિ અત્યારે છે, તા પણ એ લાભ ને એ મમતા ખટકે છે ? તમને મહે લેાલ ને અહુ મમતા ન હાય, તે છતાં ય તમારૂ સ્થાન એવું છે કે—કદાચ જવું પડે, પણ મનમાં શું છે? તમે કહી શકે! કે—આ બધું ગમતું નથી, પણ સચૈાગ એવા છે કે જો હાલ મૂકી દઈએ તેા બહુ નુકશાન થઈ જાય તેમ છે; આબરૂ જાય ને આશ્રિતા રખડી પડે–એવુ` છે; પાછલી જી’ઢગી સુખે જાય નહિ ને સમાધિ ટકે નહિ-એવું છે !’ આવું તમારે હાઈ શકે અને એથી તમે આવું કહી શકેા, પણ એમાં હૈયાની રમત નહિ હાવી જોઈએ. સમાન્ય રીતિએ તે તમારે માટે એમ જ મનાય કે–તમને લેાલ, આસક્તિ, મમતા આઢિ હાય એ બનવાજોગ છે; પણ, એમાં તમે રાજી ન હા; એટલે કે–તમને એની ખટક તા હોય જ. તમે દાન નથી કરતા-એમ નહિ; શીલ નથી પાળતા–એમ નહિ; તપ નથી કરતા-એમ નહિ; અહીં તમે કેટલી બધી ધર્મક્રિયાઓ કરા છે ? એટલે, તમારા ધર્મને જોઈને સ્હેજે એમ થાય કે-જે આટલા બધા ધર્મ કરે, તેનામાં અતિ લાભ, અતિ આસકિત, અતિ મમતા આદિ હાય નહિ ! જે આટલા ધમ