________________
૯૮.
ચાર ગતિનાં કારણો પામે નહિ એવી ઈચ્છા હોય, તે ધર્મક્રિયા ઉપર ખૂબ રાગ કેળવવો પડશે અને અધર્મક્રિયાના રાગ ઉપર અણગમો પેદા કરવો પડશે. ભયંકરમાં ભયંકર પણ પાકિયા કરતી વખતે, પરિણામ અધર્મમય બની જાય નહિ, તેવી મને વૃત્તિને કેળવવી પડશે ને? પચેન્દ્રિયપ્રાણિવધ, મહારભ, મહા પરિગ્રહ આદિ નરકનાં કારણેને સેવનારાઓ પણ, નરકમાં નથી ગયા અને સદ્ગતિને પામ્યા છે, એવા દાખલાઓ છે પણ તે શાથી? જેવી ક્રિયા તેવા પરિણામ હોત, તે તેઓ નિયમ નરકમાં જાત, પણ પરિણામને બગાડેલા નહિ! કેઈની ભવિતવ્યતા સારી માટે પરિણામ બગડેલા નહિ અને કેઈએ પ્રયત્નથી પિતાના પરિણામને બગડવા દીધેલા નહિ. ધર્મક્રિયા કરનારને પરિણામ બગડવાનો સંભવ છે છે, પણ એય મનથી અધર્મમાં ખૂચે એ બને; પરંતુ તમારે તે અધર્મમાં બેઠેલા હોવા છતાં પણ અધર્મના પરિણામથી બચવાનું છે ને? અધર્મ તજવા જેવું અને એક ધર્મ જ સેવવા જે–એવું લાગ્યા વિના, પરિણામ જળવાય શી રીતિએ એ માટે, આપણે તત્વજ્ઞાનની વાત કરી રહ્યા છીએ. તમે જે સાચા તત્વજ્ઞ બને, તે તમે અધર્મમાં બેઠેલા હોવા છતાં પણ, અધર્મના પરિણામેથી પ્રાયઃ બહુ જ સહેલાઈથી બચી શકે. ધર્મ કરનારમાં અતિ લોભ આદિ હોય, તે તેથી ધર્મક્રિયા
એની લઘુતા થાય છે : પંચેન્દ્રિયપ્રાણિવધ, મહારંભ તથા મહા પરિગ્રહ વગેરેને, તાકાત હોય તે તજી જ દેવાં. આપણું ચાલે તે, આપણે એ સંગથી ખસી જ જવું. એ માટે તે, આપણે, સુખી