________________
૯૬
ચાર ગતિનાં કારણા
કલાક પરિણામને સારા રાખવાના અને શ્રાવકે એ-ગૃહસ્થાએ ધમ કરતી વખતે પરિણામને સારા રાખવાના, એવું નથી. સાધુને ધમ ચાવીસેય કલાક અને ગૃહસ્થને ધમ યથાશક્તિ, પશુ ધર્મના પિરણામ તરફ તે બધાએ બધા વખત લક્ષ્ય રાખવાનુ'! ધર્મ એ કરે તે આદેશ કરવાને માટે નઠુિં, પણ ચાવીસેય કલાક ધમ થઈ શકતા નથી, માટે એ આછે સમય ધમ કરે છે. ધર્મ કરવાની ભાવના તા, ચાવીસેય કલાકની ! અધર્મનું આચરણ કરતાં ય ભાવના ધર્મની રાખે. નખળા છું માટે મારે આ કરવું પડે છે; કયારે એ વખત આવે કે-એક ક્ષણ પણ ધર્મ વિનાની જાય નહિ’–આવી ભાવના તે હૈયામાં જાગતી બેઠી હાય. ધર્મસ્થાનામાં ધર્મ કરવાને અને અહાર અધમ કરવામાં વાંધા નહિં, આવી માન્યતા શ્રાવકની ન હાય. અધમ કરે ત્યારે ય, એ કરવા લાયક નથી અને કરવા લાયક તા ધર્મ જ છે એમ માને; એમાં પિરણામની જાળવણી છે. જ્ઞાનિએએ આશય ઉપર બહુ ભાર મૂકચો છે, પણ આશયની નિર્મળતા અને નિળ આશયની જાળવણી, અભિવૃદ્ધિ આદિ માટે ધર્મવ્યવહાર ઉપર આછે ભાર મૂકયો નથી. એ વાતને નહિ સમજેલા કેટલાકે એ દેશના નિશ્ચયપ્રધાન અનાવી દીધી અને ધર્મવ્યવહારને ભૂલી ગયા. આપણે તે, દેશનાને વ્યવહારપ્રધાન રાખીને, નિશ્ચય તરફ લક્ષ્ય દોરીએ છીએ; કારણ કે--ધમ વ્યવહાર એ સારા આશયથી જ તારનારા ખની શકે છે. જેના હૈયામાં મેાક્ષના આશય પ્રગટથા અને ભગવાને કહેલા મેાક્ષમાર્ગની આરાધના કરવાના આશય પ્રગટથો, તે ધમ સિવાયના વ્યવહાર ન જ કરે—એમ નહિ; પણ એને કરવા ગમે કયો વ્યવહાર? ધર્મવ્યવહાર ! અધ