________________
ખીજો ભાગ
તમે સમજ્યા હા તેા સમજાવવાના વિચાર થાય ને?
આપણને હવે તા મેાક્ષપર્યાય અને સંસારપર્યાયના ખ્યાલ આવી ગયા, માટે આપણે હવેથી આપણા સંસારપર્યાયને કાપવાના અને મેાક્ષપર્યાયને પ્રગટ કરવાના પ્રયત્ન કરવા છે, આવા નિય જો તમે કરી લીધા હશે, તે તમે તમારા કુટુંષિઓના કલ્યાણ માટે પણ, ખનતું કરવાના પ્રયત્ન કર્યાં. વિના રહી શકશે નહિ. અત્યાર સુધીમાં, કષાયેા અને ઇન્દ્રિચાના વિજેતા બનીને, અનન્તા આત્માઓએ પાતાના માક્ષપર્યાયને પ્રગટાવ્યેા છે. એ બધા, સ્વરૂપરમણુતા રૂપ સુખમાં વિલસે છે. એ સુખ પરિપૂર્ણુ પણ છે અને પાછુ અનન્ત કાળેય જાય–એવુ પણ નથી. દુઃખનુ નામ નહિ, સુખના પાર નહિ અને એ સુખેય એવું કે-કદી પણ જાય નહિ. સંસારપર્યાયને અનુભવનારાઓને, ગમે તેટલું સુખ હાય તેા ય, દુઃખના સર્વથા અભાવ હોય નહિ; સંસારપર્યાયને અનુભવનારા જીવોમાં, સુખી બહુ થાડા અને દુઃખી ઘણા; અને, સંસારનુ' સુખ પણ એવુ` કે–કાં એ જાય, કાં આપણે જવુ પડે. આપણે તા હજુ સંસારપર્યાયના અનુભવ કરીએ છીએ, પણ આપણને આ પર્યાય ખટકે છે અને મેક્ષપર્યાયને મેળવવાનું આપણા મનમાં ઉગ્યુ છે, એમ તા આપણે કહી શકીએ ને ? ‘આપણુ અસ્તિત્વ તે અનાદિકાળથી છે, પણ આપણા ઘણા કાળ તે નિગોદમાં જ ચાલ્યું ગયા. એમાંથી આપણે આપણી લિવતવ્યતાના ચેાગે વ્યવહારરાશિમાં આવ્યા. વ્યવહારરાશિમાં આવીને પણ, આપણે હજુ ચાર ગતિમાં ભટકયા કરીએ છીએ, કારણ કે-હજી આપણે કષાયા અને ઇન્દ્રિયાના વિજેતા બની
૯૩